Mane Piyariyu Sambhare Lyrics in Gujarati

Mane Piyariyu Sambhare - Rakesh Barot & Kinjal Rabari
Singer - Rakesh Barot & Kinjal Rabari
Music - Ravi - Rahul
Lyrics - Manu Rabari & Maulik Desai
Label - Saregama India Limited
 
Mane Piyariyu Sambhare Lyrics in Gujarati
(મને પિયરયું સાંભરે લિરિક્સ ગુજરાતીમાં)
 
હે આયો કોનુંડો મને પિયરયું હોભરે
હે એ આયો કોનુંડો મને પિયરયું હોભરે
નહિ ટકે પગ મારો સાયબાજી સાસરે
હે ગોકુળ આથમ નું મને પિયરયું હોભરે
ટકતો નથી પગ મારો સાયબાજી સાસરે

એ નહિ જવા દવ તને આજ
કોણ કરે ઘર નો કોમ કાજ
નહિ જવા દવ તને આજ
કોણ કરે ઘર નો કોમ કાજ
હમણાં રહેવાદો નથી જાવાનું પિયરિયે
હે હમણાં રહેવાદો નથી જાવાનું પિયરિયે
આયો કોનુંડો તને પિયરયું હોભરે

મારી જેઠાણી એ ભરી કપડો ની થેલીઓ
આયો કાનુડો મને પિયરયું હોભરે

માં ની થઇ છે ઉમર ને બેનબા ગયા સાસરે
ઘર નું કોમ પડયું છે તારા રે ભરોશે

હે નણંદ બા ને ફોન કરો આવે બેની મળવા
મારે જાવું પિયર મા કાનુડો રે કૂદવા


બે દાડા પેલા બેની ગઈ
એને પાછી બોલાવાય નહિ
બે દાડા પેલા બેની ગઈ
એને પાછી બોલાવાય નહિ
જમાઈ ને નોકરી હોય છે વેલા રે પરોઢિયે
હે જમાઈ ને નોકરી હોય છે વેલા રે પરોઢિયે
હામેવાળા હંગા નો વિચાર થોડો કરીયે

તમારે કાનુડાનો મહિમા ઓછો હોય છે
મારા બનાહકોઠે મહિમા જાજો હોય છે

મને મારા ધંધામાંથી ટેમ નથી મળતો
તમે ચાર દાડા વગર પાછો નથી વળતો

હો માવતર નું મોઢું જોયે થઇ જ્યાં જાજા મહિના
ઉનાળે ગઇ હતી છેક ભઈ ના રે લગન માં

તારા જવાનો વાંધો નથી કોય
બધું કામકાજ કરે કોણ ઓઈ
જવાનો વાંધો નથી કોય
આ બધું કામકાજ કર કોણ ઓઈ
માલઢોર ને કોણ ચાર પુળો કરશે
હે માલઢોર ને કોણ ચાર પુળો કરશે
બે ટાઈમ દોઈ કૂન દૂધ રે ભરાવશે

ગોમ માં થી બે ચાર મજુર લઇ આવજો
મારી હાટુ થોડી તકલીફ રે લેજો

હે હારું કોઈ વોંધો નહિ હાચવી લેશુ અમે
રાજી થઇ કોનુંડો રમી આવો તમે
પરમે પાછો વેલો આવજો વાલી તમે
પરમે પાછી વેલી આવું રે વાલમિયા 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »