Vaat Adhuri Rahi Gai - Bechar Thakor
Singer :- Bechar Thakor , Music :- Ravi-Rahul
Lyrics :- Ajay - Vijay Beldar , Lable :- Akhandanand Films
Singer :- Bechar Thakor , Music :- Ravi-Rahul
Lyrics :- Ajay - Vijay Beldar , Lable :- Akhandanand Films
Vaat Adhuri Rahi Gai Lyrics in Gujarati
(વાત અધુરી રહી ગઈ લિરિક્સ ગુજરાતીમાં)
હો દિલ થી દિલ ની મુલાકાત ના થઇ
હો દિલ થી દિલ ની મુલાકાત ના થઇ
અધુરી વાત અધુરી રહી ગઈ
હો દિલ થી દિલ ની મુલાકાત ના થઇ
અધુરી વાત અધુરી રહી ગઈ
હો સાચા મારા પ્રેમ ની કદર ના થઇ
સાચા મારા પ્રેમ ની કદર ના થઇ
અધુરી વાત અધુરી રહી ગઈ
હો મુલાકાત પછી મુલાકાત ના થઇ
મુલાકાત પછી મુલાકાત ના થઇ
અધુરી વાત અધુરી રહી ગઈ
અધુરી વાત અધુરી રહી ગઈ
હો તારી યાદ માં જુરી રહ્યો છું
છાનું છાનું રડી હું રહ્યો છું
હો જીવવા ખાતર જીવી હું રહ્યો છું
પળ પળ તને યાદ કરી રે રહ્યો છું
હો કેમ મારો સાથ તું છોડી ને ગઈ
કેમ મારો સાથ તું છોડી ને ગઈ
અધુરી વાત અધુરી રહી ગઈ
હો દિલ થી દિલ ની મુલાકાત ના થઈ
દિલ થી દિલ ની મુલાકાત ના થઈ
અધુરી વાત અધુરી રહી ગઈ
અધુરી વાત અધુરી રહી ગઈ
હો લોહી ના આંસુ રડી રે રહ્યો છું
બેવફા હા વફાઇ શોધી હું રહ્યો છું
હો નોતી રે ખબર તમે ભુલી રે જવાના
આમ અધવચ્ચે તમે છોડી રે જવાના
હો મારી મહોબત તને યાદ આવી નઈ
મારી મહોબત તને યાદ આવી નઈ
અધુરી વાત અધુરી રહી ગઈ
હો દિલ થી દિલની મુલાકાત ના થઈ
www.gujaratitracks.com
દિલ થી દિલની મુલાકાત ના થઈ
અધુરી વાત અધુરી રહી ગઈ
હો દીકુ અધુરી વાત અધુરી રહી ગઈ
હો હો અધુરી વાત અધુરી રહી ગઈ
અધુરી વાત અધુરી રહી ગઈ
હો દિલ થી દિલ ની મુલાકાત ના થઇ
અધુરી વાત અધુરી રહી ગઈ
હો દિલ થી દિલ ની મુલાકાત ના થઇ
અધુરી વાત અધુરી રહી ગઈ
હો સાચા મારા પ્રેમ ની કદર ના થઇ
સાચા મારા પ્રેમ ની કદર ના થઇ
અધુરી વાત અધુરી રહી ગઈ
હો મુલાકાત પછી મુલાકાત ના થઇ
મુલાકાત પછી મુલાકાત ના થઇ
અધુરી વાત અધુરી રહી ગઈ
અધુરી વાત અધુરી રહી ગઈ
હો તારી યાદ માં જુરી રહ્યો છું
છાનું છાનું રડી હું રહ્યો છું
હો જીવવા ખાતર જીવી હું રહ્યો છું
પળ પળ તને યાદ કરી રે રહ્યો છું
હો કેમ મારો સાથ તું છોડી ને ગઈ
કેમ મારો સાથ તું છોડી ને ગઈ
અધુરી વાત અધુરી રહી ગઈ
હો દિલ થી દિલ ની મુલાકાત ના થઈ
દિલ થી દિલ ની મુલાકાત ના થઈ
અધુરી વાત અધુરી રહી ગઈ
અધુરી વાત અધુરી રહી ગઈ
હો લોહી ના આંસુ રડી રે રહ્યો છું
બેવફા હા વફાઇ શોધી હું રહ્યો છું
હો નોતી રે ખબર તમે ભુલી રે જવાના
આમ અધવચ્ચે તમે છોડી રે જવાના
હો મારી મહોબત તને યાદ આવી નઈ
મારી મહોબત તને યાદ આવી નઈ
અધુરી વાત અધુરી રહી ગઈ
હો દિલ થી દિલની મુલાકાત ના થઈ
www.gujaratitracks.com
દિલ થી દિલની મુલાકાત ના થઈ
અધુરી વાત અધુરી રહી ગઈ
હો દીકુ અધુરી વાત અધુરી રહી ગઈ
હો હો અધુરી વાત અધુરી રહી ગઈ
અધુરી વાત અધુરી રહી ગઈ
ConversionConversion EmoticonEmoticon