Dil Chiri Ne Batavu - Ashok Thakor
Singer : Ashok Thakor , Lyrics : Pintu RajaMusic : Hardik , Label : Deepika Film's
Dil Chiri Ne Batavu Lyrics in Gujarati
(દિલ ચીરીને બતાવુ લિરિક્સ ગુજરાતીમાં)
હો જિંદગીના બુરા મારા દિવસો
હો ...જિંદગીના બુરા મારા દિવસો
જિંદગીના બુરા મારા દિવસો
હવે ચાલુ થઇ ગયા
હો પોતાના સમજ્યા અમે જેને
પોતાના સમજ્યા અમે જેને
આંખ રોતી કરી ગયા
હો તને એવું હતું કે પ્રેમ નથી કરતો
તને એવું હતું કે પ્રેમ નથી કરતો
ભરોસો ના હોય તો
દિલ ચીરીને બતાવુ
નામ લખેલું બતાવું
હો જિંદગીના બુરા મારા દિવસો
જિંદગીના બુરા મારા દિવસો
હવે ચાલુ થઇ ગયા
હવે ચાલુ થઇ ગયા
હો તારો પ્રેમ પામવા માની મેતો મોનતા
અધુરા રહી ગયા મારા ઓરતા
હો સપના મારા પુરા ના તે કર્યા
અરમાન રાખમાં તે રોળ્યાં
હો નથી હવે કોઈ મરવાનો રસ્તો
સમજી ગઈ તું પ્રેમ મારો સસ્તો
વિશ્વાસ ના હોય તો
દિલ ચીરીને બતાવુ
નામ લખેલું બતાવું
હો જિંદગીના બુરા મારા દિવસો
જિંદગીના બુરા મારા દિવસો
હવે ચાલુ થઇ ગયા
હવે ચાલુ થઇ ગયા
www.gujaratitracks.com
હો દિલની વેદના દર્દ દિલ જાણે
પથ્થર દિલ શું જાણે
હો જુદાઇનું ઝેર જે પ્રેમીએ પીધું છે
જુરી જુરી મોતને પોકારે
હો કિયા કારણીયે આજ તું રૂઠી ગઈ
અધુરી દિલની વાત રે મુકી ગઈ
વિશ્વાસ ના હોય તો
રડતી આંખોમાં બતાવુ
દિલ ચીરીને બતાવુ
હો જિંદગીના બુરા મારા દિવસો
જિંદગીના બુરા મારા દિવસો
હવે ચાલુ થઇ ગયા
હો તને એવું હતું કે પ્રેમ નથી કરતો
તને એવું હતું કે પ્રેમ નથી કરતો
ભરોસો ના હોય તો
દિલ ચીરીને બતાવુ
નામ લખેલું બતાવું
દિલ ચીરીને બતાવુ
નામ લખેલું બતાવું
હો ...જિંદગીના બુરા મારા દિવસો
જિંદગીના બુરા મારા દિવસો
હવે ચાલુ થઇ ગયા
હો પોતાના સમજ્યા અમે જેને
પોતાના સમજ્યા અમે જેને
આંખ રોતી કરી ગયા
હો તને એવું હતું કે પ્રેમ નથી કરતો
તને એવું હતું કે પ્રેમ નથી કરતો
ભરોસો ના હોય તો
દિલ ચીરીને બતાવુ
નામ લખેલું બતાવું
હો જિંદગીના બુરા મારા દિવસો
જિંદગીના બુરા મારા દિવસો
હવે ચાલુ થઇ ગયા
હવે ચાલુ થઇ ગયા
હો તારો પ્રેમ પામવા માની મેતો મોનતા
અધુરા રહી ગયા મારા ઓરતા
હો સપના મારા પુરા ના તે કર્યા
અરમાન રાખમાં તે રોળ્યાં
હો નથી હવે કોઈ મરવાનો રસ્તો
સમજી ગઈ તું પ્રેમ મારો સસ્તો
વિશ્વાસ ના હોય તો
દિલ ચીરીને બતાવુ
નામ લખેલું બતાવું
હો જિંદગીના બુરા મારા દિવસો
જિંદગીના બુરા મારા દિવસો
હવે ચાલુ થઇ ગયા
હવે ચાલુ થઇ ગયા
www.gujaratitracks.com
હો દિલની વેદના દર્દ દિલ જાણે
પથ્થર દિલ શું જાણે
હો જુદાઇનું ઝેર જે પ્રેમીએ પીધું છે
જુરી જુરી મોતને પોકારે
હો કિયા કારણીયે આજ તું રૂઠી ગઈ
અધુરી દિલની વાત રે મુકી ગઈ
વિશ્વાસ ના હોય તો
રડતી આંખોમાં બતાવુ
દિલ ચીરીને બતાવુ
હો જિંદગીના બુરા મારા દિવસો
જિંદગીના બુરા મારા દિવસો
હવે ચાલુ થઇ ગયા
હો તને એવું હતું કે પ્રેમ નથી કરતો
તને એવું હતું કે પ્રેમ નથી કરતો
ભરોસો ના હોય તો
દિલ ચીરીને બતાવુ
નામ લખેલું બતાવું
દિલ ચીરીને બતાવુ
નામ લખેલું બતાવું
ConversionConversion EmoticonEmoticon