Ram Rame Sogathe Re - Praful Dave
Singer : Praful Dave , Music : Pankaj Bhatt
Label : Soor Mandir
Singer : Praful Dave , Music : Pankaj Bhatt
Label : Soor Mandir
Ram Rame Sogathe Re Lyrics in Gujarati
(રામ રામે સોગઠે રે લિરિક્સ ગુજરાતીમાં)
હે રામ રમે સોગઠે રે ધરમના સોગઠે રે
હે રામ રમે સોગઠે રે ધરમના સોગઠે રે
હે સવળી બાજી રે પડે છે મારા રામની
હો સવળી બાજી રે પડે છે મારા રામની
રામ રમે સોગઠે રે ધરમના સોગઠે રે
સવળી બાજી રે પડે છે મારા રામની
હો સવળી બાજી રે પડે છે મારા રામની
પહેલી બાજી રમિયા રામ અયોધ્યામાં રહીને
હો હો પહેલી બાજી રમિયા રામ અયોધ્યામાં રહીને
હે રામે તિલક તાણીયાં રે તિલક તાણીયાં
સવળી બાજી રે પડે છે મારા રામની
હો સવળી બાજી રે પડે છે મારા રામની
હે રામ રમે સોગઠે રે ધરમના સોગઠે રે
સવળી બાજી રે પડે છે મારા રામની
હો સવળી બાજી રે પડે છે મારા રામની
હે બીજી બાજી રમિયા રામ જનકપુરમાં જઈને
હો હો બીજી બાજી રમિયા રામ જનકપુરમાં જઈને
હે રામે ધનુષ ભાંગિયા રેધનુષ ભાંગિયા રે
સવળી બાજી રે પડે છે મારા રામની
હો સવળી બાજી રે પડે છે મારા રામની
હે રામ રમે સોગઠે રે ધરમના સોગઠે રે
સવળી બાજી રે પડે છે મારા રામની
હો સવળી બાજી રે પડે છે મારા રામની
ત્રીજી બાજી રમિયા રામ ક્રિષ્કીન્ધામાં જઈને
ત્રીજી બાજી રમિયા રામ ક્રિષ્કીન્ધામાં જઈને
હે રામે વાલી માર્યો રે વાલી માર્યો રે
સવળી બાજી રે પડે છે મારા રામની
હો સવળી બાજી રે પડે છે મારા રામની
હે રામ રમે સોગઠે રે ધરમના સોગઠે રે
સવળી બાજી રે પડે છે મારા રામની
હો સવળી બાજી રે પડે છે મારા રામની
હો હો ચોથી બાજી રમિયા રામ લંકાનગરી જઈને
હો હો ચોથી બાજી રમિયા રામ લંકાનગરી જઈને
હે રામે રાવણ માર્યો રે દશાનન માર્યો રે
સવળી બાજી પડે છે મારા રામની
www.gujaratitracks.com
હો સવળી બાજી પડે છે મારા રામની
રામ રમે સોગઠે રે ધરમના સોગઠે રે
સવળી બાજી પડે છે મારા રામની
હો સવળી બાજી રે પડે છે મારા રામની
હો સવળી બાજી રે પડે છે મારા રામની
હે રામ રમે સોગઠે રે ધરમના સોગઠે રે
હે સવળી બાજી રે પડે છે મારા રામની
હો સવળી બાજી રે પડે છે મારા રામની
રામ રમે સોગઠે રે ધરમના સોગઠે રે
સવળી બાજી રે પડે છે મારા રામની
હો સવળી બાજી રે પડે છે મારા રામની
પહેલી બાજી રમિયા રામ અયોધ્યામાં રહીને
હો હો પહેલી બાજી રમિયા રામ અયોધ્યામાં રહીને
હે રામે તિલક તાણીયાં રે તિલક તાણીયાં
સવળી બાજી રે પડે છે મારા રામની
હો સવળી બાજી રે પડે છે મારા રામની
હે રામ રમે સોગઠે રે ધરમના સોગઠે રે
સવળી બાજી રે પડે છે મારા રામની
હો સવળી બાજી રે પડે છે મારા રામની
હે બીજી બાજી રમિયા રામ જનકપુરમાં જઈને
હો હો બીજી બાજી રમિયા રામ જનકપુરમાં જઈને
હે રામે ધનુષ ભાંગિયા રેધનુષ ભાંગિયા રે
સવળી બાજી રે પડે છે મારા રામની
હો સવળી બાજી રે પડે છે મારા રામની
હે રામ રમે સોગઠે રે ધરમના સોગઠે રે
સવળી બાજી રે પડે છે મારા રામની
હો સવળી બાજી રે પડે છે મારા રામની
ત્રીજી બાજી રમિયા રામ ક્રિષ્કીન્ધામાં જઈને
ત્રીજી બાજી રમિયા રામ ક્રિષ્કીન્ધામાં જઈને
હે રામે વાલી માર્યો રે વાલી માર્યો રે
સવળી બાજી રે પડે છે મારા રામની
હો સવળી બાજી રે પડે છે મારા રામની
હે રામ રમે સોગઠે રે ધરમના સોગઠે રે
સવળી બાજી રે પડે છે મારા રામની
હો સવળી બાજી રે પડે છે મારા રામની
હો હો ચોથી બાજી રમિયા રામ લંકાનગરી જઈને
હો હો ચોથી બાજી રમિયા રામ લંકાનગરી જઈને
હે રામે રાવણ માર્યો રે દશાનન માર્યો રે
સવળી બાજી પડે છે મારા રામની
www.gujaratitracks.com
હો સવળી બાજી પડે છે મારા રામની
રામ રમે સોગઠે રે ધરમના સોગઠે રે
સવળી બાજી પડે છે મારા રામની
હો સવળી બાજી રે પડે છે મારા રામની
હો સવળી બાજી રે પડે છે મારા રામની
ConversionConversion EmoticonEmoticon