Prem Lyrics in Gujarati

Prem - Kajal Maheriya
Singer : Kajal Maheriya , Music : Ravi-Rahul
Lyrics : Darshan Bajigar , Label : Saregama India Limited

Prem Lyrics in Gujarati
(પ્રેમ લિરિક્સ ગુજરાતીમાં)
 
પલ બેપલ મળ્યા ભવો ભવ જુદા રહિયા
હો પલ બે પલ મળ્યા ભવો ભવ જુદા રહિયા
પલ બે પલ મળ્યા ભવો ભવ જુદા રહિયા
પાછા ફરી ના મળ્યા કેમ

આ પ્રેમ પ્રેમ પ્રેમ આનું નામ હાચો પ્રેમ   
હો આ પ્રેમ પ્રેમ પ્રેમ આનું નામ હાચો પ્રેમ   

હો મિલન તો મિલન છે વિદાઈ તો વિદાઈ છે
મળી મહોબતમાં હાંચુ નામ જુદાઈ છે
હો મિલન તો મિલન છે વિદાઈ તો વિદાઈ છે
મળી મહોબતમાં હાંચુ નામ જુદાઈ છે

હો પલ બે પલ મળ્યાભવો ભવ જુદા રહિયા
પાછા ફરી ના મળ્યા કેમ
આ પ્રેમ પ્રેમ પ્રેમ આનું નામ હાચો પ્રેમ   
હો આ પ્રેમ પ્રેમ પ્રેમ આનું નામ હાચો પ્રેમ   

હો તમે ના આયા ના આયા હમાચાર
રાહ જોઈ જોઈ તુટ્યા દિલના મારા તાર
હો આંખો ઉભરાણીને ઓઢણી ભીંજાણી
જુઠા તારા પ્રેમમાં લાગણી દુભાણી

હો સાયબા તને પ્રેમ કરી હુતો પછતાણી
મારા દિલની વાતો તને ના હમજાણી
સાયબા તને પ્રેમ કરી હુતો પછતાણી
મારા દિલની વાતો તને ના હમજાણી

હો પલ બે પલ મળ્યાભવો ભવ જુદા રહિયા
પાછા ફરી ના મળ્યા કેમ
આ પ્રેમ પ્રેમ પ્રેમ આનું નામ હાચો પ્રેમ   
હો આ પ્રેમ પ્રેમ પ્રેમ આનું નામ હાચો પ્રેમ

હો યાદો મુલાકાતો અને તારી બધી વાતો
તારા વિના કેમ કરી જાય મારી રાતો
હો દિલથી દિલનો તારો મારો નાતો
શું કહું પ્યાર તારો નહિ રે ભુલાતો

હો કોઈ દિવસ તો ખબર લેજો
એકવાર આવી મારી હમ્ભાળ લેજો

કોઈ દિવસ તો ખબર લેજો
એકવાર આવી મારી હમ્ભાળ લેજો

હો પલ બે પલ મળ્યાભવો ભવ જુદા રહિયા
www.gujaratitracks.com
પાછા ફરી ના મળ્યા કેમ
આ પ્રેમ પ્રેમ પ્રેમ આનું નામ હાચો પ્રેમ   
હો આ પ્રેમ પ્રેમ પ્રેમ આનું નામ હાચો પ્રેમ

હો આ પ્રેમ પ્રેમ પ્રેમ આનું નામ હાચો પ્રેમ
આ પ્રેમ પ્રેમ પ્રેમ આનું નામ હાચો પ્રેમ   
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »