Pendaliyu - Rakesh Barot
Singer - Rakesh Barot , Lyrics - Harijit Panesar
Music - Vishal Vagheshwari , Label - Saregama India Limited
Singer - Rakesh Barot , Lyrics - Harijit Panesar
Music - Vishal Vagheshwari , Label - Saregama India Limited
Pendaliyu Lyrics in Gujarati
(પેંડલિયું લિરિક્સ ગુજરાતીમાં)
એ ડોકમાં પેર્યું પેન્ડલ
એ ગોંડી તેતો ડોકમાં પેર્યું પેન્ડલ
પેન્ડલ માં મારૂ નોમ
એ ડોકમાં પેર્યું પેન્ડલ પેન્ડલ માં મારૂ નોમ
જાનુ મને કૈદે તે કર્યું આવું ચમ
હવે જોણી ગયું આખું રે ગોમ
એ ફોનમાં રાખ્યો ફોટો તે મારો કઈ દે ચમ
ગૌરી મને કૈદે તે કર્યું આવું ચમ
હવે જોણી ગયું આખું રે ગોમ
એ તને નથી ખબર હવે બગડી ગયું કોમ
નાદાન છોડી તને પડતો નથી ભોન
એ તે તો ડોકમાં પેર્યું પેન્ડલ પેન્ડલ માં મારૂ નોમ
જાનુ મને કૈદે તે કર્યું આવું ચમ
હવે જોણી ગયું આખું રે ગોમ
હવે જોણી ગયું આખું રે ગોમ
ઓ જાણી જોઈને તું આવું ચમ કરે છે
ગોમમાં ચમ મારી આબરૂ કાઢે છે
ઓ ઓ તારી ને મારી બધા ચર્ચા કરે છે
તારી ને મારી ચેવી વાતો કરે છે
એ શહેરથી તું કૈદે મને પાછી આઈ ચમ
છટકી ગયું તારૂ તને પડતો નથી ભોન
એ ભલે તે ડોકમાં પેર્યું પેન્ડલ પેન્ડલ માં મારૂ નોમ
જાનુ મને કૈદે તે કર્યું આવું ચમ
હવે જોણી ગયું આખું રે ગોમ
હવે જોણી ગયું આખું રે ગોમ
ઈ તારી મરજીની તું વાતો કરે છે
ગોમ અને શહેરમાં ઘણો રે ફરક છે
એ ગોરી મારી તું નથી જોણતી આ મારૂ ગોમ છે
મારા ગામડામાં ગૌરી લાજ ને શરમ છે
એ પ્રેમનો ઈકરાર તું કરે છે ખુલ્લે આમ
નાદાન છોડી તને પડતો નથી ભાન
www.gujaratitracks.com
હમજાવું ચમ ડોકમાં પેર્યું પેન્ડલ પેન્ડલ માં મારૂ નોમ
જાનુ મને કૈદે તે કર્યું આવું ચમ
હવે જોણી ગયું આખું રે ગોમ
એ ફોનમાં રાખ્યો ફોટો તે મારો કઈ દે ચમ
ગૌરી મને કૈદે તે કર્યું આવું ચમ
હવે જોણી ગયું આખું રે ગોમ
હવે જોણી ગયું આખું રે ગોમ
અલી જોણી ગયું આખું રે ગોમ
એ ગોંડી તેતો ડોકમાં પેર્યું પેન્ડલ
પેન્ડલ માં મારૂ નોમ
એ ડોકમાં પેર્યું પેન્ડલ પેન્ડલ માં મારૂ નોમ
જાનુ મને કૈદે તે કર્યું આવું ચમ
હવે જોણી ગયું આખું રે ગોમ
એ ફોનમાં રાખ્યો ફોટો તે મારો કઈ દે ચમ
ગૌરી મને કૈદે તે કર્યું આવું ચમ
હવે જોણી ગયું આખું રે ગોમ
એ તને નથી ખબર હવે બગડી ગયું કોમ
નાદાન છોડી તને પડતો નથી ભોન
એ તે તો ડોકમાં પેર્યું પેન્ડલ પેન્ડલ માં મારૂ નોમ
જાનુ મને કૈદે તે કર્યું આવું ચમ
હવે જોણી ગયું આખું રે ગોમ
હવે જોણી ગયું આખું રે ગોમ
ઓ જાણી જોઈને તું આવું ચમ કરે છે
ગોમમાં ચમ મારી આબરૂ કાઢે છે
ઓ ઓ તારી ને મારી બધા ચર્ચા કરે છે
તારી ને મારી ચેવી વાતો કરે છે
એ શહેરથી તું કૈદે મને પાછી આઈ ચમ
છટકી ગયું તારૂ તને પડતો નથી ભોન
એ ભલે તે ડોકમાં પેર્યું પેન્ડલ પેન્ડલ માં મારૂ નોમ
જાનુ મને કૈદે તે કર્યું આવું ચમ
હવે જોણી ગયું આખું રે ગોમ
હવે જોણી ગયું આખું રે ગોમ
ઈ તારી મરજીની તું વાતો કરે છે
ગોમ અને શહેરમાં ઘણો રે ફરક છે
એ ગોરી મારી તું નથી જોણતી આ મારૂ ગોમ છે
મારા ગામડામાં ગૌરી લાજ ને શરમ છે
એ પ્રેમનો ઈકરાર તું કરે છે ખુલ્લે આમ
નાદાન છોડી તને પડતો નથી ભાન
www.gujaratitracks.com
હમજાવું ચમ ડોકમાં પેર્યું પેન્ડલ પેન્ડલ માં મારૂ નોમ
જાનુ મને કૈદે તે કર્યું આવું ચમ
હવે જોણી ગયું આખું રે ગોમ
એ ફોનમાં રાખ્યો ફોટો તે મારો કઈ દે ચમ
ગૌરી મને કૈદે તે કર્યું આવું ચમ
હવે જોણી ગયું આખું રે ગોમ
હવે જોણી ગયું આખું રે ગોમ
અલી જોણી ગયું આખું રે ગોમ
ConversionConversion EmoticonEmoticon