Hase Tu Tara Pappa Ni Pari - Ashok Thakor
Singer & Lyrics : Ashok Thakor
Music : Hardik Rathod , Label : Ashok Thakor Official
Singer & Lyrics : Ashok Thakor
Music : Hardik Rathod , Label : Ashok Thakor Official
Hase Tu Tara Pappa Ni Pari Lyrics in Gujarati
(હશે તું તારા પપ્પા ની પરી લિરિક્સ ગુજરાતીમાં)
હો હશે બ્યુટીફુલ તું પપ્પા ની પરી
હો હશે બ્યુટીફુલ તું પપ્પા ની પરી
મનની જુઠી કરે વાતો મોટી
મારી હોમે નઈ ચાલે ખોટી તારી કલર બાજી
રસ્તો માપીને નેકલજે
જો બકા જો બકા જો બકા
તું નઈ હોયતો મારૂ કોઈ નઈ ઘટે
હો બજારમાં સીઝન ચાલે અમારી
હો બજારમાં બુમો પડે છે અમારી
હો હશે ભલે દુનિયા આખી તારા રૂપની દીવાની
લવ યુ કેનરી પાછળ પડી મારા પરિયો ઘણી
હો તારા દીવાના હશે ટાઈમ પાસ કરવા વાળા
મારા જેવો પ્રેમ તારા નસીબમાં હોઈ ચયોથી
હો તને તારા રૂપનું ઘમંડ ભલે રમે પ્રેમની રમત
તોય હમજાવું વાત હોનમાં
જો બકા જો બકા જો બકા
મારી જોડે નઈ બોલે તોય ફેર નઈ પડે
હો પાછળ પડી છે હજારો દીવાની
ઓ હો પાછળ પડી છે હજારો દીવાની મારા
હજારો દીવાની મારા
હો ઇન્સ્ટાગ્રામ હોઈ કે હોઈ ફેસબુક
સર્ચ કરી જોઈલે નોમ ટોપ માં હશે મારૂ
હો બનાવું રીલસ જો એક ઇન્સ્ટામા ખાલી
તારૂ કંઈ આવેના એવી છે ઘણી દીવાની
www.gujaratitracks.com
હો એવું ના હમજે તું મને રોવડાવીશ તું
હું તો મોજીલો રાજા દિલનો
જો બકા જો બકા જો બકા
મારા જોડે પૈણે નઈ તો ફેર નઈ પડે
હો પેંડીગમાં પડી અઢાર અમારી
હો બજારમાં સીઝન ચાલે અમારી
અરે હા ટ્રેન્ડિગમાં ચાલે ચર્ચા અમારી
હો હશે બ્યુટીફુલ તું પપ્પા ની પરી
મનની જુઠી કરે વાતો મોટી
મારી હોમે નઈ ચાલે ખોટી તારી કલર બાજી
રસ્તો માપીને નેકલજે
જો બકા જો બકા જો બકા
તું નઈ હોયતો મારૂ કોઈ નઈ ઘટે
હો બજારમાં સીઝન ચાલે અમારી
હો બજારમાં બુમો પડે છે અમારી
હો હશે ભલે દુનિયા આખી તારા રૂપની દીવાની
લવ યુ કેનરી પાછળ પડી મારા પરિયો ઘણી
હો તારા દીવાના હશે ટાઈમ પાસ કરવા વાળા
મારા જેવો પ્રેમ તારા નસીબમાં હોઈ ચયોથી
હો તને તારા રૂપનું ઘમંડ ભલે રમે પ્રેમની રમત
તોય હમજાવું વાત હોનમાં
જો બકા જો બકા જો બકા
મારી જોડે નઈ બોલે તોય ફેર નઈ પડે
હો પાછળ પડી છે હજારો દીવાની
ઓ હો પાછળ પડી છે હજારો દીવાની મારા
હજારો દીવાની મારા
હો ઇન્સ્ટાગ્રામ હોઈ કે હોઈ ફેસબુક
સર્ચ કરી જોઈલે નોમ ટોપ માં હશે મારૂ
હો બનાવું રીલસ જો એક ઇન્સ્ટામા ખાલી
તારૂ કંઈ આવેના એવી છે ઘણી દીવાની
www.gujaratitracks.com
હો એવું ના હમજે તું મને રોવડાવીશ તું
હું તો મોજીલો રાજા દિલનો
જો બકા જો બકા જો બકા
મારા જોડે પૈણે નઈ તો ફેર નઈ પડે
હો પેંડીગમાં પડી અઢાર અમારી
હો બજારમાં સીઝન ચાલે અમારી
અરે હા ટ્રેન્ડિગમાં ચાલે ચર્ચા અમારી
ConversionConversion EmoticonEmoticon