Kyare Aavasho Lyrics in Gujarati

Kyare Aavasho - Vipul Susra
Singer - Vipul Susra , Lyrics - Manu Rabari
Music - Mayur Nadiya , Label - VM Digital
 
Kyare Aavasho Lyrics in Gujarati
(ક્યારે આવશો લિરિક્સ ગુજરાતીમાં)
 
એ ક્યારે આવશો
ક્યારે આવશો
મરી હેંડ્યા ગોંડી તમે ક્યારે આવશો
એ ક્યારે આવશો
ક્યારે આવશો
ક્યારે આવશો
ક્યારે આવશો
મરી હેંડ્યા અમે તમે ક્યારે આવશો
એ જીવતા શીયે તો શું જોવા આવશો
એ મારી ગયા પછી શું રોવા આવશો
જીવતા શીયે તો શું જોવા આવશો
મારી ગયા પછી શું રોવા આવશો
અરે ક્યારે આવશો
ક્યારે આવશો
મરી હેંડ્યા અમે તમે ક્યારે આવશો
ક્યારે આવશો
ક્યારે આવશો
ક્યારે આવશો
ક્યારે આવશો
મરી હેંડ્યા અમે તમે ક્યારે આવશો

હો વાટ જોઈને મારી ઓખો થાકી ગઈ છે
વાટમાં તમારી હાલત અમારી જોવા જેવી થઇ છે
ગોંડી જોવા જેવી થઇ છે
વાટ જોઈને મારી ઓખો થાકી ગઈ છે
વાટમાં તમારી હાલત અમારી જોવા જેવી થઇ છે
ગોંડી જોવા જેવી થઇ છે
હો પાલખીમાં બેસી પરણવા આવશો
કે નાનામીમાં સુતા શું જોવા આવશો
પાલખીમાં બેસી પરણવા આવશો
કે નાનામીમાં સુતા શું જોવા આવશો
અરે ક્યારે આવશો
ક્યારે આવશો
મરી હેંડ્યા અમે તમે ક્યારે આવશો
અરે ક્યારે આવશો
ક્યારે આવશો
ક્યારે આવશો
ક્યારે આવશો
મરી હેંડ્યા અમે તમે ક્યારે આવશો

હો ઘડી બેઘડી છે જીવનની બાકી
દિલમાં આશ છે મને વિશ્વાસ છે
જરૂર એ આવશે
જરૂર એ આવશે
હો ઘડી બેઘડી છે જીવનની બાકી
દિલમાં આશ છે મને વિશ્વાસ છે
જરૂર એ આવશે
જરૂર એ આવશે
એ વરમાળા લઈ શું મંડપમાં આવશો
કે માટી નાખવા શું સ્મશાને આવશો
www.gujaratitracks.com
વરમાળા લઈ શું મંડપમાં આવશો
કે માટી નાખવા શું સ્મશાને આવશો અરે ક્યારે આવશો
ક્યારે આવશો
મરી હેંડ્યા અમે તમે ક્યારે આવશો
અરે ક્યારે આવશો
ક્યારે આવશો
ક્યારે આવશો
ક્યારે આવશો
મરી હેંડ્યા અમે તમે ક્યારે આવશો
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »