Fari Kyare Malishu Lyrics in Gujarati

Fari Kyare Malishu - Kiran Purohit
Singer & Composer - Kiran Purohit
Lyrics - Jayesh Rajgor
Music - Vishal Modi & Utpal Barot (Sur Digital Studio - Palanpur)
Flute - Mukesh Goswami
Label - Karma Vision
 
Fari Kyare Malishu Lyrics in Gujarati
| ફરી ક્યારે મળીશું લિરિક્સ ગુજરાતીમાં |
 
આ ધડકન ધડકતી થઈ જાશે બંધ રે

આ ધડકન ધડકતી થઈ જાશે બંધ રે
પુછે આંખો તમને કદી થાશે મીલન રે
હજી હમણાં મળ્યાંતા ને જુદા રે થયા
ક્યાં ભવની સજા દીધી કહેતા ન ગયા
એકી શ્વાસે આ જોયા કરીશુ
મારા દિલને બસ પુછ્યા કરીશુ

ફરી ક્યારે મળીશું , ફરી ક્યારે મળીશું
ફરી ક્યારે મળીશું , ફરી ક્યારે મળીશું

હો દિવસો નહીં ને જાણે વર્ષો રે જુની
પાગલ પ્રેમીની કહાની અધુરી
હો ભીંજાય સમણે રોવે છે આંખડી
મુલાકાત છેલ્લી ગોઠવોને આપણી
દીવાનગીની દુનિયામાં જખ્મો મળ્યા
તારા ગયા પછી હાલ બુરા રે થાય
ખબર નથી હવે જીવશું કે મરીશું
કહાની આ પ્રેમની કેમ પુરી કરશું

ફરી ક્યારે મળીશું , ફરી ક્યારે મળીશું
ફરી ક્યારે મળીશું , ફરી ક્યારે મળીશું

હો સપનામાં મારા ક્યારેક આવજો
જુદા થયા નથી એ અહેસાસ અપાવજો
હો તડપું છું પાગલ થઇ પ્રેમમાં તમારા
એકવાર કહીદો તમે થાજો અમારા
મારા સપનામાં સ્મિથ તમે ભરી ના શક્યા
મને એકલો મેલી સપના તોડી રે ગયા
લાગે સ્વર્ગ માંજ થાશે મુલાકાત
હવે ત્યાંજ કરશું દલની અમે વાત

હવે ત્યાંજ મળીશું , હવે ત્યાંજ મળીશું
હવે ત્યાંજ મળીશું , હવે ત્યાંજ મળીશું
ગુજરાતીટ્રેક્સ.કોમ

સપનું હતું આ મારૂ કે જિંદગી ભર રહેશું આપણે સાથ
વિધિ એ લખ્યા એવા લેખ રે નસીબમાં લખી ન તારી મુલાકાત
હે નસીબમાં લખી ન તારી મુલાકાત

હવે ત્યાંજ મળીશું , હવે ત્યાંજ મળીશું
હવે ત્યાંજ મળીશું , હવે ત્યાંજ મળીશું

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »