Kok Dado Lejo Khabar Lyrics in Gujarati

Kok Dado Lejo Khabar - Rajdeep Barot 
 
Kok Dado Lejo Khabar Lyrics in Gujarati
(કોક દાડો લેજો ખબર શું વીતે છે તમારા વગર લિરિક્સ ગુજરાતીમાં)
 
હો કોક દાડો લેજો ખબર શું વીતે છે તમારા વગર
હો ક્યાં ગયા કોને ખબર તડપતા રહેશું જિંદગી ભર
હો તારા દિલની વાતું તુજ અલી જાણે
ખોવાય ગયા તમે ખરા ટાણે
જતા રહિયા કીધા વગર ક્યાં હશો કોને રે ખબર
ઓ કોક દાડો લેજો ખબર શું વીતે છે તમારા વગર

હો ફોન આવે બંધ ન મળે હમાચાર છે
તારા વિના દિલ મારૂ બઉ લાચાર છે
હો હો દિલ તોડવા ન કોઈ જોવે હથિયાર છે
આપો આપ તુટી જાય ભુલે કોઈ પ્યાર છે
હો દીલતો લીધું શું જીવ મારો લેશો
ક્યાં સુધી મારાથી દૂર તમે રહેશો
ફેરવી નાખી નજર કેમ રહેવું તમારા વગર
હો કોક દાડો લેજો ખબર શું વીતે છે તમારા વગર

હો દિલના દર્દની દવા નથી મળતી
ડોક્ટર છુટી પડ્યા તુ ના છુટી પડતી
હો હો નથી તું નોની કે ખબર નથી પડતી
જીવવા માટે જરૂર છે આવી જાને વળતી
હો યમરાજ ઘડી ઉભાને રેજો
www.gujaratitracks.com
છેલ્લી વારા જાનુ ને મળવા દેજો
ખોદશે મારી કબર મરી જાશું તારા રે વગર
હો કોક દાડો લેજો ખબર શું વીતે છે તમારા વગર
હો ક્યાં ગયા કોને ખબર તડપતા રહેશું જિંદગી ભર
હો કોક દાડો લેજો ખબર શું વીતે છે તમારા વગર
હો કોક દાડો લેજો ખબર શું વીતે છે તમારા વગર 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »

1 comments:

Click here for comments
Unknown
admin
July 16, 2021 at 9:25 PM ×

Mahesh vanjara new song

Congrats Bro Unknown Thanks...
Reply
avatar