Nyay Kare Nyayadhish Maaf Kare Dhwarkadish - Rohit Thakor
Singer : Rohit Thakor
Lyrics : Sandeep Talpada
Music : Hardik Rathod , Bhupat Vagheshwari
Label : Rohit Thakor Official

Nyay Kare Nyayadhish Maaf Kare Dhwarkadish Lyrics in Gujarati
(ન્યાય કરે ન્યાયાધીશ માફ કરે દ્વારકાધીશ લિરિક્સ ગુજરાતીમાં)
એ ન્યાય કરે એ ન્યાયાધીશ
એ ન્યાય કરે એ ન્યાયાધીશ માફ કરે મારો દ્વારકાધીશ
એ માંગો વીસ આપે ત્રીશ રંગીલો રાઈ દ્વારકાધીશ
એ હોના રે રૂપની વાલો નગરી વાળો
ખજાનો ક્યાં ખોટ કાનો છેલછોગાળો
મારો દ્વારકા વાળો
હે બેંકમો નાણાં ઘરમો દોણો ખુટવા નાદે દ્વારકા વાળો
હે દરિયા જેવા દિલ વાળો માજા કરાવે મોરલી વાળો

હો હોઈ જો હાથ તારો મુરલીધર માધા
આવે ના જીવનમાં પછી કોઈદી વાલા વાંધા
હોઈ જો હાથ તારો મુરલીધર માધા
આવે ના જીવનમાં પછી કોઈદી વાલા વાંધા
મારો રાજા રણછોડરાય એના રાજને રજવાડા
સતના બળે દિવડા જેના ચારેકોર અંજાવાળા
મારો કાળીયો ઠાકર
હે સુદામા કોનજીને કોઈ ના કેતો માંગ્યા પેલા વાલો આપી દેતો
હે નટખટ મોહન મોજમાં રેતો એની દયાથી હું રાજી રેતો

હો ગુલાબસિંહ કે શામળિયો નરાધારનો છે આધાર
મારા ડાકોરના ઠાકરની જગમાં છે જય કાર
ગુલાબસિંહ કે શામળિયો નરાધારનો છે આધાર
www.gujaratitracks.com
મારા ડાકોરના ઠાકરની જગમાં છે જય કાર
હો ગાયોનો ગોવાળિયો મારો શ્યામ રે શામળિયો
એવો કોનજી રે કનૈયો લાલો જશોદાનો જાયો
મારો મોરલી વાળો
એ મીરાનો મોહન નંદનો લાલ કોમ કરે ના થવાદે કાલ
હે દો રંગી ગને દુનિયાના ખેલ ચલાવે કાનો હેમખેમ વેલ

ConversionConversion EmoticonEmoticon