Mara Dil Tutvana Samachar Banya Anshu Lyrics in Gujarati

Mara Dil Tutvana Samachar Banya Anshu - Rohit Thakor
Singer : Rohit Thakor
Music : Hardil Rathod & Bhupat Vagheshvari
Lyrics : Sandip Talpada
Label : Meet Digital
 
Mara Dil Tutvana Samachar Banya Anshu Lyrics in Gujarati
(મારા દિલ તુટવાના સમાચાર બન્યા આંસુ લિરિક્સ ગુજરાતીમાં)
 
હો મારા દિલ તુટવાના સમાચાર બન્યા આંસુ
હો મારા દિલ તુટવાના સમાચાર બન્યા આંસુ
મારા દિલ તુટવાના સમાચાર બન્યા આંસુ
હે જાનુ ગયા એ ગયા વળી જોયું ના પાછુ 
હો કોણે તોડ્યું કોનું દિલ મારો રોમ જોણે છે
કોણે તોડ્યું કોનું દિલ મારો રોમ જોણે છે
હો મારા શું હાલ મારો રોમ જોણે છે
હો મારા શું હાલ મારો રોમ જોણે છે  
હો તારા પ્રેમમો ડુબ્યાથા હવે કયા આરે જાશુ 
જીવાય એટલું જીવશું ને પછી મરી જાશુ 

હો વાત હોમભળી જાણે ઉભો હરગી ગયો 
કાળજાનો કટકો મારો પારકો બની ગયો 
હો જતી રઈ તું હું આંખો ચોળતો રઈ ગયો 
હસતા મોઢે હાલી હું રડતો રઈ ગયો 
હો કોણે કોના કાળજા બાળ્યા મારો રોમ જોણે છે
હો કોણે કોના કાળજા બાળ્યા મારો રોમ જોણે છે
હો મારા શું હાલ મારો રોમ જોણે છે
હો મારા શું હાલ મારો રોમ જોણે છે  
હો મારા દિલ તુટવાના સમાચાર બન્યા આંસુ
જાનુ ગયા એ ગયા વળી જોયું ના પાછુ 

હો હાંચા મારા પ્રેમનું લોકો હસી ગયા 
એશો આરામથી તમે તો જીવી રહિયા 
હો આવતા નથી તમે રાહ અમે જોઈ રહિયા 
શું હતી ભુલ મારી કેવા તમે ના રહિયા
www.gujaratitracks.com 
હો હુંનો હુંનો કેટલો રોવું મારો રોમ જોણે છે
હુંનો હુંનો કેટલો રોવું મારો રોમ જોણે છે
હો મારા શું હાલ મારો રોમ જોણે છે
હો મારા શું હાલ મારો રોમ જોણે છે 
હો મારા શું હાલ મારો રોમ જોણે છે 
હો મારા શું હાલ મારો રોમ જોણે છે

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »