Kan Mathura Na Ja Lyrics in Gujarati

Kan Mathura Na Ja - Jyoti Vanjara
Singer : Jyoti Vanjara , Lyrics : Darshan Bajigar
Music : Rahul-Ravi , Label : Meshwa Electronics
 
Kan Mathura Na Ja Lyrics in Gujarati
(કાન મથુરા ના જા લિરિક્સ ગુજરાતી)
 
હો રાધા પાડે ના કાન મથુરા ના જા
હો રાધા પાડે ના કાન મથુરા
ના જા
રાધા પાડે ના કાન મથુરા
ના જા
મને મેલી ને કાના દ્વારિકા
ના જા
હો રાધા પાડે ના કાન મથુરા
નાજા
મને મેલી ને કાન દ્વારિકા
ના જા

હો તારા વિના કાન મને એકલડું લાગે રે
ગોકુળીયુ ગામ મને હાવ હુનુ લાગે રે
તારા વિના કાન મને એકલડું લાગે રે
ગોકુળીયુ ગામ મને હાવ હુનુ લાગે રે
હો રાધા પાડે ના કાન મથુરા
ના જા
રાધા પાડે ના કાન મથુરા
ના જા
મને મેલી ને કાના દ્વારિકા
ના જા
હો મને મેલી ને કાના દ્વારિકા
ના જા

હો વાટડી જોવું તારી ગોકુળ ના ગોંદરે
ઉભી ઉભી રોઉં હૂતો કાનો મને હાંભળે
હો કાના તને જાતા જોઈ રહ્યું ના જાય રે
હૈયા નું દર્દ કાના કહ્યું ના જાય રે

હો તારા વિના કાન હવે ગમશે નહિ
તારા વિના ઘડી પણ ફાવશે નહિ
તારા વિના કાન હવે ગમશે નહિ
તારા વિના ઘડી પણ ફાવશે નહિ
હો રાધા પાડે ના કાન મથુરા
ના જા
રાધા પાડે ના કાન મથુરા
ના જા
મને મેલી ને કાના દ્વારિકા
ના જા
હો મને મેલી ને કાના દ્વારિકા
ના જા

હો વિપત પડશે ને વેળા ઢળી પડે
તમે પાછા આવશો તો રાધા નઈ મળે
હો ગોકુળ ની ગલિયો માં ગોતશો મને
રડશો જજુમશો પણ રાધા નઈ જડે

હો પનઘટ ની વાટે તારી જોવું વાટડી
કાના તારી યાદ માં રોવે આંખડી
પનઘટ ની વાટે તારી જોવું વાટડી
કાના તારી યાદ માં રોવે આંખડી
હો રાધા પાડે ના કાન મથુરા
ના જા
રાધા પાડે ના કાન મથુરા
ના જા
મને મેલી ને કાના દ્વારિકા
ના જા
હો મને મેલી ને કાના દ્વારિકા
ના જા

હો ક્યારે પાછા આવશો કેતા જાવ મને
હાચો જૂઠો વાયદો કાના દેતા જાવ મને
હો તું મારો કાન ને હું રાધા રાણી
તારા મારા પ્રેમ ની અમર કહાની
હો શ્યામ શ્યામ કરી મારુ મનડું મુંજાય રે
તારા વિના કાન મારુ દલડું દુભાય રે
શ્યામ શ્યામ કરી મારુ મનડું મુંજાય રે
તારા વિના કાન મારુ દલડું દુભાય રે
www.gujaratitracks.com
હો રાધા પાડે ના કાન મથુરા
ના જા
રાધા પાડે ના કાન મથુરા
ના જા
મને મેલી ને કાના દ્વારિકા
ના જા
હો મને મેલી ને કાના દ્વારિકા
ના જા
હો મને મેલી ને કાના દ્વારિકા
ના જા
હો મને મેલી ને કાના દ્વારિકા
ના જા 
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »