Tara Khushi Na Che Aansu Lyrics in Gujarati

Tara Khushi Na Che Aansu Mara Gam Na Che Aansu - Jignesh Barot
Singer : Jignesh Barot , Lyrics : Ketan Barot
Music : Ravi- Rahul , Label : Saregama India Limited
 
Tara Khushi Na Che Aansu Mara Gam Na Che Aansu Lyrics in Gujarati
(તારા ખુશીના છે આંશુ મારા ગમના છે આંશુ લિરિક્સ ગુજરાતીમાં)
 
હો તારા ખુશીના છે આંશુ મારા ગમના છે આંશુ

હો તારા ખુશીના છે આંશુ મારા ગમના છે આંશુ
તમે ઉભા ના રહિયા જોવા વળીને રે પાછુ

હો દિલ દુઃખી થયું હવે તને શું કેવાનું
લેખમાં ન હોઈ એ કયાથી મળવાનું
કયાથી મળવાનું

હો તારા ખુશીના છે આંશુ મારા ગમના છે આંશુ
હો તમે ઉભા ના રહિયા જોવા વળીને રે પાછુ  

હો તમારા વિનાતો સાવ એકલા પડી જાશુ
ઘડીયે ઘડીયે આંખે આવશે મારે આંશુ

હો કાલે તમે હતા આજે નથી મારી સાથે
ભુલી નહી શકુ તને કોઈ પણ વાતે

હો મનમાં ને મનમાં મારે બળવાનું
પેટમાં તારા ના પાણી હલવાનુ
પાણી ના હલવાનુ

હો તારા ખુશીના છે આંશુ મારા ગમના છે આંશુ
તમે ઉભા ના રહિયા જોવા વળીને રે પાછુ

હો ધોળા દાડે તે દેખાડી દિધો તારો
ખબર નતી કોઈ દી આવશે આવો વારો

હો યાદ પણ નઈ કરો મને કોઈ દાડો
www.gujaratitracks.com
તમારા વિના તો સમય જાશે નહી મારો

હો મારા કાળજામાં કણ નો ઘા વગવાનો
તને તો કદી કોઈ ફેર ના પડવાનો
ફેર ના પડવાનો

હો તારા ખુશીના છે આંશુ મારા ગમના છે આંશુ
હો તમે ઉભા ના રહિયા જોવા વળીને રે પાછુ

હો તારા ખુશીના છે આંશુ મારા ગમના છે આંશુ  

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »