Jivva Mate Jaruri Che Ek Mulakat Lyrics in Gujarati

Jivva Mate Jaruri Che Ek Mulakat - Bechar Thakor
Singer : Bechar Thakor , Lyircs : Mitesh Barot (Samrat)
Music : Ravi&Rahul , Label :  AR Entertainment
 
Jivva Mate Jaruri Che Ek Mulakat Lyrics in Gujarati
(જીવવા માટે જરૂરી છે એક મુલાકાત લિરિક્સ ગુજરાતીમાં)
 
હો મારી  યાદોમાં રઈ ગઈ યાદ બનીને
હો મારી  યાદોમાં રઈ ગઈ યાદ બનીને
ક્યાં જતી રે રહી મને એકલો મેલી ને
હો હો મારી આંખો થી વરસે ફરિયાદ બની ને
મારા આંસુ પુછે તને સવાલ બની ને
હો તારા વિના સુના મારા દિવસ અને રાત
તારા વિના આંખે મારી વરસે વરસાદ
હો જીવવા માટે જરૂરી છે એક મુલાકાત
હો હો દીકુ જીવવા માટે જરૂરી છે એક મુલાકાત
મારી  યાદોમાં રઈ ગઈ યાદ બનીને

હો કેમ કરી ભુલું તું ભુલી ના ભુલાય
પાગલ કરી પ્રેમ માં છોડી ના જવાય
હો ના મેસેજ આવે ના ફોન માં વાતો થાય
તારી યાદો ની સાથે દીકુ પાછી આય
હો મારી સાથે દીકુ તું ક્યારે કરે વાત
મોત પહેલા મળજે તું આવી મારી જાન
હો જીવવા માટે જરૂરી છે એક મુલાકાત
હો હો દીકુ જીવવા માટે જરૂરી છે એક મુલાકાત
મારી  યાદોમાં રઈ ગઈ યાદ બનીને

હો તને ફોન ઘણા કરું પણ ફોન કટ થાય
હશે મજબુરી દિલ દિલાસો દઈ જાય
હો પ્રેમ કરીયે તો દીકુ પ્રેમ કરી રે જોણાય
દુનિયા ના ડર થી દીકુ જુદા ના થવાય
તારા આશિક ને બહુ ના સતાય
જીવ વિના કેમ જિંદગી આ જાય
હો જીવવા માટે જરૂરી છે એક મુલાકાત
હો હો દીકુ જીવવા માટે જરૂરી છે એક મુલાકાત
હો દીકુ જીવવા માટે જરૂરી છે એક મુલા

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »