Yaad Tari Aave Lyrics in Gujarati

Yaad Tari Aave - Rutvi Pandya
Singer :- Rutvi Pandya , Music :- Alpesh Panchal
Lyrics :- Rajveersinh Vaghela , Label :- Keshar Music 
 
Yaad Tari Aave Lyrics in Gujarati
(યાદ તારી આવે લિરિક્સ ગુજરાતીમાં)
 
યાદ તારી રે આવે ના આવે રે તુ
હો હો યાદ તારી રે આવે ના આવે રે તુ
યાદ તારી રે આવે ના આવે રે તુ
કેમ દિલને રે આટલુ સતાવે રે તુ
હવે આવી જા રાહ તારી જોવુ છુ હુ
હવે આવી જા રાહ તારી જોવુ છુ હુ
પછી એવુ ના થાઈ કે હુ ના હોઉ
આવી જા તુ
આવી જા તુ
આવી જા તુ
આવી જા તુ

હો દિવસ ને રાત બે તારીજ વાત છે
કેમ નારે દિલ માંથી જાયે તુ
તુટેલા દિલની એકજ ફરિયાદ છે
આવુ કોઈ છોડીને જાયે શુ
દર્દ દિલના દુનિયાથી છુપાવું છુ હુ
દર્દ દિલના દુનિયાથી છુપાવું છુ હુ
તોઈ આંખોથી રોજ વહી જાયે તુ
યાદ તારી રે આવે ના આવે રે તુ
www.gujaratitracks.com
યાદ તારી રે આવે ના આવે રે તુ
કેમ દિલને રે આટલુ સતાવે રે તુ
કેમ દિલને રે આટલુ સતાવે રે તુ

આંખે ભર્યા છે દર્દ હજારો
આવે જો તુ તો વરસી પડે
બસ યાદોનો છે રે સહારો
જોવાને નજરો તરસી પડે
હવે આવવામાં વાર ના લગાડજે તુ
હવે આવવામાં વાર ના લગાડજે તુ
રાત રોઈને ના જગાડ જે તુ
યાદ તારી રે આવે ના આવે રે તુ
યાદ તારી રે આવે ના આવે રે તુ
કેમ દિલને રે આટલુ સતાવે રે તુ
કેમ દિલને રે આટલુ સતાવે રે તુ
કેમ દિલને રે આટલુ સતાવે રે તુ
કેમ દિલને રે આટલુ સતાવે રે તુ  

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »