Mari Na Thai Tu - Rakesh Barot
Singer - Rakesh Barot , Lyrics - Devraj Adroj & Bharat RavatMusic - Mayur Nadiya , Label - Saregama India Limited
Mari Na Thai Tu Lyrics in Gujarati
(મારી ના થઈ તુ લિરિક્સ ગુજરાતીમાં)
હો મારી ના થઇ તુ થઈ છે બીજાની
હો હો મારી ના થઇ તુ થઈ છે બીજાની
લાગશે હાઈ મારી ખુશ ના રેવાની
ઓ બેવફા કેમ કર્યું આવુ કામ
કરી દીધો હાલ બુરો કર્યો બદનામ
હો હવે કદી પ્રેમનું ના લેશું રે નામ
હો હો હવે કદી પ્રેમનું ના લેશું રે નામ
હો મારી ના થઇ તુ થઈ છે બીજાની
લાગશે હાઈ મારી ખુશ ના રેવાની
હો મીઠી મીઠી વાત કેવા દિવસ કેવી રાત એ ફરેબી છે
જુઠી તારી કસમો મુલાકત દિલની વાત જાન જુઠી છે
હો છોડી દીધો સાથ તે તો તોડ્યો વિશ્વાસ તું હરજાઈ છે
જુઠો તારો પ્યાર ઓળખી ના શક્ય યાર ભુલ મારી છે
હો જોજે કોઈને કરતા નઈ આ દિલથી હાંચો પ્રેમ
તોડી જાશે બેવફા એ કરશે ના રહેમ
હો હો ઓ બેવફા તારૂ લેશું ના નામ
હો હો ઓ બેવફા તારૂ લેશું ના નામ
હો મારી ના થઇ તુ થઈ છે બીજાની
લાગશે હાઈ મારી ખુશ ના રેવાની
હો રહીથી ક્યાં ખોટ દિલમાં મારી તમે ચોટ શું મજબૂરી છે
રહેતી તી દિલમાં જુદા થયા જાન પળમાં આ કેમ દુરી છે
હો કરી તે ગદ્દારી મન ની પ્યાસ ના થઇ પુરી એ અધુરી છે

www.gujaratitracks.com
નોતુ આવુ કરવું ભરવું પડશે છેલ્લું પગલું એ જરૂરી છે
હો મોત વાલુ કરવું નથી જીવવું મારે આજ
હતી મતલબની યારી જુઠો તારો પ્યાર
હો હો બેવફા તને છેલ્લા સલામ
હો હો હવે કદી પ્રેમનું ના લેશો રે નામ

ConversionConversion EmoticonEmoticon