Vir Kagliya Mokale Beni - Jogaji Thakor
Singer : Jogaji Thakor , Aarti Thakor
Lyrics : Jogaji Thakor , Music : Ramsih Rathod
Lebal : Jogaji Thakor

Vir Kagliya Mokale Beni Lyrics in Gujarati
(વીર કાગળિયા મોકલે બેની લિરિક્સ ગુજરાતીમાં)
હે લીલવની નો લીલવો ચારો લીલવની નો લીલવો ચારો
લીલવું ભીલડી શેર રે કારીડા ભમર
લીલવની નો લીલવો ચારો લીલવની નો લીલવો ચારો
લીલવું ભીલડી શેર રે કારીડા ભમર
વીર કાગળિયા મોકલે બેની વીર કાગળિયા મોકલે બેની
એક વાર મળવા આય રે કારીડા ભમર

હે ચમ કરી આવું વીરડા મારા ચમ કરી આવું વીરડા મારા
આડા બાનાહ ના નીર રે કારીડા ભમર
તરતું મેલું તુમડું બેની તરતું મેલું તુમડું બેની
તુમડે તરી આય રે કારીડા ભમર
ચમ કરી આવું વીરડા મારા ચમ કરી આવું વીરડા મારા
ઘેર ભેંસો નો ઠાઠ રે કારીડા ભમર
ભેંસો ભલીએ બીજીએ મળશે ભેંસો ભલીએ બીજીએ મળશે
નઈ મળે માં ને બાપ રે કારીડા ભમર

લીલવું પાટણ શેર રે કારીડા ભમર

લીલવની નો લીલવો ચારો લીલવની નો લીલવ

આડા નદીઓ ના નીર રે કારીડા ભમર

તુમડે બેસી આય રે કારીડા ભમર

ઘેર ગાયો ના ઠાઠ રે કારીડા ભમર

www.gujaratitracks.com
ગાયો ભલીએ બીજીએ મળશે ગાયો ભલીએ બીજીએ મળશે

ConversionConversion EmoticonEmoticon