Maar To Mele Lyrics in Gujarati

Maar To Mele - Ishani Dave
Singer : Ishani Dave
Composition & Lyrics - Traditional
Additional Lyrics : Bhargav Purohit
Additional Vocals : Hariom Gadhvi
Music : White Noise Productions
Label : Tips Gujarati
 
Maar To Mele Lyrics in Gujarati
(માર તો મેળે લિરિક્સ ગુજરાતીમાં)
 
હે હાલક ડોલક હૈડા જોને મનડું ડામાડોળ
ઝાલો ઈ કોઈ આજ કે હે ઘેલો જીવ ચડ્યો ચકડોળ

મારતો મેળે મારતો મેળે
મારતો મેળે જવું છેને રાજુડીનો નેહડો લાગ્યો
મારતો મેળે જવું છેને રાજુડીનો નેહડો લાગ્યો
મારતો મેળે જવું છેને રાજુડીનો નેહડો લાગ્યો
મારતો મેળે જવું છેને રાજુડીનો નેહડો લાગ્યો
નેહડો લાગ્યો  નેહડો લાગ્યો
રાજુડીનો નેહડો લાગ્યો
નેહડો નેહડો નેહડો લાગ્યો  
રાજુડીનો નેહડો લાગ્યો
મારતો મેળે  રાજુડીનો નેહડો લાગ્યો

હે ઓલી રૂપલી મેળે હાલ અટાણે જાવું છે
હે ઓલી રૂપલી મેળે હાલ અટાણે જાવું છે
હે તારી લોમ્બીં લોમ્બીં
હે તારી લોમ્બીં લોમ્બીં
હે તારી લોમ્બીં લોમ્બીં લટિયુંના વાળા કે નહીંતર મોડું થાશે
હે તારી લોમ્બીં લોમ્બીં લટિયુંના વાળા કે નહીંતર મોડું થાશે

હૂ હૂ પેરી જાવું છેને રાજુડીનો નેહડો લાગ્યો
www.gujaratitracks.com 
હા હૂ હૂ પેરી જાવું છેને રાજુડીનો નેહડો લાગ્યો
નથડી પહેરીને જાવું છેને રાજુડીનો નેહડો લાગ્યો
નેહડો લાગ્યો  નેહડો લાગ્યો  
રાજુડીનો નેહડો લાગ્યો
નેહડો નેહડો નેહડો લાગ્યો
રાજુડીનો નેહડો લાગ્યો
મારતો મેળે  રાજુડીનો નેહડો લાગ્યો
રાજુડીનો નેહડો લાગ્યો
રાજુડીનો નેહડો લાગ્યો
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »