Veera Na Lidha Laganiya Lyrics in Gujarati

Veera Na Lidha Laganiya - Kajal Maheriya
Singer : Kajal Maheriya , Lyrics : Jeet Vaghela
Music : Ravi-Rahul , Label : Studio Saraswati Official
 
Veera Na Lidha Laganiya Lyrics in Gujarati
(વીરા ના લીધા લગનિયા લિરિક્સ ગુજરાતીમા)
 
હો વીરા નાતો લીધા લગનિયા
હા વીરા નાતો લીધા લગનિયા
વીરા નાતો લીધા લગનિયા
મનમાં બઉ હરખાય મારો ભઈ
ઢોલ વાગે ઢીબાન્ગ , ઢોલ વાગે ઢીબાન્ગ
હા વીરા નાતો લીધા લગનિયા
ભયલુ  નાતો લીધા લગનિયા
મનમાં બઉ હરખાય મારો ભઈ
ઢોલ વાગે ઢીબાન્ગ , ઢોલ વાગે ઢીબાન્ગ

હો જોરશોરથી આજ ડીજે વગડાવો
આખા ગુજરાતમાં બુમ પડવો
જોરશોરથી આજ ડીજે વગડાવો
આખા ગુજરાતમાં બુમ પડવો
મનમાં બઉ હરખાય
ઢોલ વાગે ઢીબાન્ગ , ઢોલ વાગે ઢીબાન્ગ
હા વીરા નાતો લીધા લગનિયા
વીરા નાતો લીધા લગનિયા
મનમાં બઉ હરખાય મારો ભઈ
ઢોલ વાગે ઢીબાન્ગ , ઢોલ વાગે ઢીબાન્ગ
www.gujaratitracks.com

ઢોલ વાગે ઢીબાન્ગ , ઢોલ વાગે ઢીબાન્ગ

હો માંડવો નાખોને ગણેશ બેસાડો
બારણે લીલા તોરણ બાંધવો
હો પોસ ભરાઈને પીઠી ચોળાવો
કાળી મેષની ચોકડી પડવો
 હો હૈયે હરખ છે  કેટલો આનંદ છે
મારા વીરાના આજે લગન છે
હૈયે હરખ છે  કેટલો આનંદ છે
મારા વીરાના આજે લગન છે
મનમાં બઉ હરખાય
ઢોલ વાગે ઢીબાન્ગ , ઢોલ વાગે ઢીબાન્ગ
હા વીરા નાતો લીધા લગનિયા
વીરા નાતો લીધા લગનિયા
મનમાં બઉ હરખાય મારો ભઈ
ઢોલ વાગે ઢીબાન્ગ , ઢોલ વાગે ઢીબાન્ગ

હો સૂટ બુટ પહેર્યો છે સાફો છે માથે
ડોકમાં દોરાને તલવાર છે હાથે
હો આજે મારા ભઈતો કોઈને ના ગાઠે
બે ફૂટ ઉંચો હેંડે લગન છે આજે
હો દોસ્તો યારો એ ધૂમ રે મચાવી
વાજતે ગાજતે જાન જોને હાલી
દોસ્તો યારો એ ધૂમ રે મચાવી
વાજતે ગાજતે જાન જોને હાલી
મનમાં બઉ હરખાય
ઢોલ વાગે ઢીબાન્ગ , ઢોલ વાગે ઢીબાન્ગ
હા વીરા નાતો લીધા લગનિયા
વીરા નાતો લીધા લગનિયા
મનમાં બઉ હરખાય મારો ભઈ
ઢોલ વાગે ઢીબાન્ગ , ઢોલ વાગે ઢીબાન્ગ

અરે ઢોલ વાગે ઢીબાન્ગ , ઢોલ વાગે ઢીબાન્ગ

હો વટમા ફરું એની બેની હું લુનાણી
લેવા ને જાવુ મારા ભૈલાની લાડી
હો ગોમમા બુમ પડી હેંડો વરઘોડો
વેલેરા હેંડો વર પોંખે ના મોડો
હો વીરો વરરાજા ચડ્યો આજે ઘોડે
જોવાને લોકો ઉમટ્યા ટોળે ટોળે
વીરો વરરાજા ચડ્યો આજે ઘોડે
જોવાને લોકો ઉમટ્યા ટોળે ટોળે
મનમાં બઉ હરખાય
ઢોલ વાગે ઢીબાન્ગ , ઢોલ વાગે ઢીબાન્ગ
હા વીરા નાતો લીધા લગનિયા
વીરા નાતો લીધા લગનિયા
મનમાં બઉ હરખાય મારો ભઈ
ઢોલ વાગે ઢીબાન્ગ , ઢોલ વાગે ઢીબાન્ગ
હારે ઢોલ વાગે ઢીબાન્ગ , ઢોલ વાગે ઢીબાન્ગ
અરે ઢોલ વાગે ઢીબાન્ગ , ઢોલ વાગે ઢીબાન્ગ  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »