Lover - Kamlesh Chhatraliya
Singer:Kamlesh Chhatraliya , Music:Ravi-Rahul
Lyrics:Bhagvandas Ravat , Label:Shri Ram Audio And Telefilms
Singer:Kamlesh Chhatraliya , Music:Ravi-Rahul
Lyrics:Bhagvandas Ravat , Label:Shri Ram Audio And Telefilms
Lover Lyrics in Gujarati
(લવર લિરિક્સ ગુજરાતીમા)
હો મોત મન આવે તો હારું થઇ જાય
હો મોત મન આવે તો હારું થઇ જાય
એક બેવફાથી છુટકારો મળી જાય
હો મોત મન આવે તો હારું થઇ જાય
એક બેવફાથી છુટકારો મળી જાય
હો જેની સાથે આંખ મળી એતો મન બહુ નડી
એને મારી કઈ નથી પડી
હો હારી લવર મને ભગવાન ના મળી
હો હારી લવર મને ભગવાન ના મળી
www.gujaratitracks.com
હો મોત મન આવે તો હારું થઇ જાય
એક બેવફાથી છુટકારો મળી જાય
હો મોત મન આવે તો હારું થઇ જાય
એક બેવફાથી છુટકારો મળી જાય
હો જેની સાથે આંખ મળી એતો મન બહુ નડી
એને મારી કઈ નથી પડી
હો હારી લવર મને ભગવાન ના મળી
હો હારી લવર મને ભગવાન ના મળી
www.gujaratitracks.com
હો મોત મન આવે તો હારું થઇ જાય
એક બેવફાથી છુટકારો મળી જાય
એક બેવફાથી છુટકારો મળી જાય
હો રાત દાડો જોયા મેં તો જેના રે સપના
એ તો ના રહ્યા હવે મારા કોઈ ખપના
હો લાખ ભુલાવા માંગુ તોયે પડે જપના
દિલમાં લાગી ગઈ એની કેવી ઝંખના
જેને પોતાની રે માની એને કદર ના જાણી
ભર્યા એને બીજાના રે પાણી
હારી લવર મને ભગવાન ના મળી
હારી લવર મને ભગવાન ના મળી
હો મોત મને આવે તો હારું થઇ જાય
એક બેવફાથી છુટકારો મળી જાય
એક બેવફાથી છુટકારો મળી જાય
હો જેનો વિશ્વાસ રાખી ચાલ્યા અમે સાથમાં
એને છોડી દીધો મને અધવાટ માં
ઓ ગમ જિંદગીમાં તમે આપી ચાલ્યા ગયા
અમે એકલા એકલા યાર રહી ગયા
હે અમે તો કરી વફા તું બની બેવફા
ખોટી તારી કરી રે જફા
હે હારી લવર મને ભગવાન ના મળી
હારી લવર મને ભગવાન ના મળી
હો મોત મન આવે તો હારું થઇ જાય
એક બેવફાથી છુટકારો મળી જાય
એક બેવફાથી છુટકારો મળી જાય
ConversionConversion EmoticonEmoticon