Vat Lagi Jay Lyrics in Gujarati

Vat Lagi Jay - Kaushik Bharwad
Singer : Kaushik Bharwad , Lyrics : Bhagavandas Ravat
Music : Ajay Vagheswari , Label : Shree Ramdoot Music
 
Vat Lagi Jay Lyrics in Gujarati
(વાટ લાગી જાય લિરિક્સ ગુજરાતીમા)
 
એ વાટ લાગી જાય
પરસેવો છૂટી જાય
પાવર બધો ઉતરી જાય
રસ્તો એ ભૂલી જાય
રોકાને તો હઉ ડરાવે
મરદ તો લ્યા બુમ પડાવે

એ તારી વાટ લાગી જાય
પરસેવો છૂટી જાય
પાવર બધો ઉતરી જાય
રસ્તો એ ભૂલી જાય
રોકાને તો હઉ કોઈ ડરાવે
મરદ તો લ્યા બુમ પડાવે

એ હાથ તો લગાડી જો ખબર પડે
સીધો દોર થઇ જઈશ રસ્તો નઈ જડે
એ હાથ તો લગાડી જો ખબર પડે
એ સીધો દોર થઇ જઈશ રસ્તો નઈ જડે
વાટ લાગી જાય
પરસેવો છૂટી જાય
પાવર બધો ઉતરી જાય
રસ્તો એ ભૂલી જાય
રોકાને તો હઉ કોઈ ડરાવે
મરદ તો લ્યા બુમ પડાવે
હો હો રોકાને લ્યા બધા  ડરાવે
www.gujaratitracks.com
મરદ તો ભઈ બુમ પડાવે

હો ડોન હોઈ કે દાદા અમે નથી રે ડરવાના
હોમે પડે જે અમારી અમે જોઈ રે લેવાના
હો વટ થી રહિયાને અમે વટથી રહેવાના
દુશમનોની ફોઝથી ના પાછા પાડવાના
હો રંગમાં રહિયા ને રેવાનાં
અમે રંગમાં રહિયા ને રેવાનાં
એ ડરે અને હઉ ડરાવે મરદ તો હઉને ભગાવે
ઓ હો રોકાને લ્યા બધા ડરાવે
મરદ તો ભઈ બુમ પડાવે

એ મરદના ફાડિયા અમે નથી ડરવાના
ખુલ્લી ચેલેન્જ આપીને હાવજ થઈને ફરવાના
ઓ હો હો રિસ્કતો લેવાની અમારી તો આદત છે
હોઈ મોટી ટોપ અમે મરજીના મલિક છીએ
હો બિન્દાસ રહિયાને રેવાનાં
અમે બિન્દાસ રહિયાને રેવાનાં
એ મરેલાને હઉ કોઈ મારે મરદ તો મારી બતાવે
એ વાટ લાગી જાય
પરસેવો છૂટી જાય
પાવર બધો ઉતરી જાય
રસ્તો એ ભૂલી જાય
રોકાને તો હઉ ડરાવે
મરદ તો લ્યા બુમ પડાવે
ઓ  હો રોકાને લ્યા બધા  ડરાવે
મરદ તો ભઈ બુમ પડાવે
ઓ  હો રોકાને લ્યા બધા  ડરાવે
મરદ તો ભઈ બુમ પડાવે  

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »