Chhodo Bewafaani Vato - Ashok Thakor
Singer : Ashok Thakor , Lyrics: Natavar Solanki
Music: Hardik Rathod , Bhupat Vagheshwari
Label: Shreya Dave Official
Singer : Ashok Thakor , Lyrics: Natavar Solanki
Music: Hardik Rathod , Bhupat Vagheshwari
Label: Shreya Dave Official
Chhodo Bewafaani Vato Lyrics in Gujarati
(છોડો બેવાફાની વાતો લિરિક્સ ગુજરાતી)
હો છોડો અલ્યા જાનુની વાતો
એ આજ મને ભુલી ગઈ છે
હો ક્યોં અને પ્રેમ મને ખોટો અધવચ મને મુકી ગઈ છે
હો એતો ગઈ ને એની યાદો રહી ગઈ
આંખડિયે આંશુની ધારા મુકી ગઈ
એતો ગઈ ને એની યાદો રહી ગઈ
આંખડિયે આંશુની ધારા મુકી ગઈ
હો જવાદો આ પ્રેમની વાતો
અધવચ મને મુકી ગઈ છે
હો છોડો અલ્યા બેવફાની વાતો
એ આજ મને ભુલી ગઈ છે
હો હારૂ હારૂ બોલી મને છેતરી એ ગઈ
મીઠી મુસ્કાને મને ભોળવી એ ગઈ
હો મારો મારો કહી મને મારી એ ગઈ
પ્રેમની આગમાં બાળી રે ગઈ
હો રૂપિયાથી પ્રેમને એતો તોલી ગઈ
મને લૂંટીને એ બીજાની હારે ગઈ
રૂપિયાથી પ્રેમને એતો તોલી ગઈ
મને લૂંટીને એ બીજાની હારે ગઈ
હો હાંચા મારા પ્રેમને બેવફા આજ ખોટો પાડી ગઈ છે
અલ્યા છોડો હવે રૂપાળીની વાતો
એ આજ મને ભુલી ગઈ છે
હો ક્યોં અને પ્રેમ મને ખોટો અધવચ મને મુકી ગઈ છે
હો એતો ગઈ ને એની યાદો રહી ગઈ
આંખડિયે આંશુની ધારા મુકી ગઈ
એતો ગઈ ને એની યાદો રહી ગઈ
આંખડિયે આંશુની ધારા મુકી ગઈ
હો જવાદો આ પ્રેમની વાતો
અધવચ મને મુકી ગઈ છે
હો છોડો અલ્યા બેવફાની વાતો
એ આજ મને ભુલી ગઈ છે
હો હારૂ હારૂ બોલી મને છેતરી એ ગઈ
મીઠી મુસ્કાને મને ભોળવી એ ગઈ
હો મારો મારો કહી મને મારી એ ગઈ
પ્રેમની આગમાં બાળી રે ગઈ
હો રૂપિયાથી પ્રેમને એતો તોલી ગઈ
મને લૂંટીને એ બીજાની હારે ગઈ
રૂપિયાથી પ્રેમને એતો તોલી ગઈ
મને લૂંટીને એ બીજાની હારે ગઈ
હો હાંચા મારા પ્રેમને બેવફા આજ ખોટો પાડી ગઈ છે
અલ્યા છોડો હવે રૂપાળીની વાતો
www.gujaratitracks.com
એ આજ મને ભુલી ગઈ છે
હો હૂતો પડ્યો લ્યા પણ તમે પડતા નઈ
પ્રેમના નામને બદનામ કરતા નઈ
હો પ્રેમ પ્રેમ કરી હાંચી યારી ભૂલતા નઈ
એવી બેવફાને કદી પ્રેમ કરતા નઈ
હો મને વીતી એવી તમને વીતે નઈ
દાઝેલા દિલની વાત છે ભઈ
મને વીતી એવી તમને વીતે નઈ
દાઝેલા દિલની વાત આ છે ભઈ
હો હમજી જાજો મારી આ વાત એ બેવફાને પડતી મેલો રે
હો છોડો અલ્યા જાનુની વાતો
એ આજ મને ભુલી ગઈ છે
હો કર્યો અને પ્રેમ મુજથી ખોટો એ આજ મને ભૂલી ગઈ છે
એ આજ મને ભુલી ગઈ છે
હો હૂતો પડ્યો લ્યા પણ તમે પડતા નઈ
પ્રેમના નામને બદનામ કરતા નઈ
હો પ્રેમ પ્રેમ કરી હાંચી યારી ભૂલતા નઈ
એવી બેવફાને કદી પ્રેમ કરતા નઈ
હો મને વીતી એવી તમને વીતે નઈ
દાઝેલા દિલની વાત છે ભઈ
મને વીતી એવી તમને વીતે નઈ
દાઝેલા દિલની વાત આ છે ભઈ
હો હમજી જાજો મારી આ વાત એ બેવફાને પડતી મેલો રે
હો છોડો અલ્યા જાનુની વાતો
એ આજ મને ભુલી ગઈ છે
હો કર્યો અને પ્રેમ મુજથી ખોટો એ આજ મને ભૂલી ગઈ છે
ConversionConversion EmoticonEmoticon