Mane Chhodvanu Tame Karan Kai Dyo - Rohit Thakor
Singer: Rohit Thakor , Lyrics: Bharat Thakor
Music: Sanjay Thakor , Labal: Rohit Thakor Official
Singer: Rohit Thakor , Lyrics: Bharat Thakor
Music: Sanjay Thakor , Labal: Rohit Thakor Official
Mane Chhodvanu Tame Karan Kai Dyo Lyrics in Gujarati
(મને છોડવાનું તમે કારણ કઈ દયો લિરિક્સ ગુજરાતીમાં)
હો કારણ કયદો તમે કારણ કઈ દયો
મને છોડવાનું ગોંડી કારણ કઈ દયો
કારણ કયદો મને કારણ કઈ દયો
મને છોડવાનું ગોંડી કારણ કઈ દયો
હે ચમ તારે પ્રેમ બીજે થઈ જ્યો
એ ચમ તારે પ્રેમ બીજે થઈ જ્યો
જરા એનું કારણ કઈ દયો
એ ચમ તારા માટે જૂનો થઈ જ્યો
જરા એનું કારણ કઈ દયો
હો કોઈ ના કરે એવું તમે ચમ કરી જ્યો
વાયરો ફરે અમે તમે ચમ ફરી જ્યો
એ વર્ષો જૂનો પ્રેમ ચમ ભુલી જ્યો
જરા એનું કારણ કઈ દયો
એ ચમ તારે પ્રેમ બીજે થઈ જ્યો
જરા એનું કારણ કઈ દયો
હો એમ કેતીતી પ્રેમ કરુંછું છોડીને નઈ જવ
તોઈ તુંતો ત્યાર થઇ બનવા બીજાની વવ
મને છોડવાનું ગોંડી કારણ કઈ દયો
કારણ કયદો મને કારણ કઈ દયો
મને છોડવાનું ગોંડી કારણ કઈ દયો
હે ચમ તારે પ્રેમ બીજે થઈ જ્યો
એ ચમ તારે પ્રેમ બીજે થઈ જ્યો
જરા એનું કારણ કઈ દયો
એ ચમ તારા માટે જૂનો થઈ જ્યો
જરા એનું કારણ કઈ દયો
હો કોઈ ના કરે એવું તમે ચમ કરી જ્યો
વાયરો ફરે અમે તમે ચમ ફરી જ્યો
એ વર્ષો જૂનો પ્રેમ ચમ ભુલી જ્યો
જરા એનું કારણ કઈ દયો
એ ચમ તારે પ્રેમ બીજે થઈ જ્યો
જરા એનું કારણ કઈ દયો
હો એમ કેતીતી પ્રેમ કરુંછું છોડીને નઈ જવ
તોઈ તુંતો ત્યાર થઇ બનવા બીજાની વવ
www.gujaratitracks.com
હો તું કેતીતી પ્રેમ કરુંછું છોડીને નઈ જવ
તોઈ તુંતો ત્યાર થઇ બનવા બીજાની વવ
હો પ્રેમના નોમે તમ રમત રમી જ્યો
મારી હારે શેના વેર રે વાળી જ્યો
એ ચમ તમે મને છેતરી જ્યો
જરા એનું કારણ કઈ દયો
એ ચમ તારે પ્રેમ બીજે થઈ જ્યો
જરા એનું કારણ કઈ દયો
હો પ્રેમ ક્યોતો તને મારી પોતાની રે જોણી
નીકળી તું ગદાર બેવફા આવી નોતી ધારી
હો પ્રેમ ક્યોતો તને મારી પોતાની રે જોણી
નીકળી તું ગદાર બેવફા આવી નોતી ધારી
હો મન ભોળવી દિલમાં ઘર રે કરી જ્યો
એજ દિલમાં રેનરો દિલ ચમ તોડી જ્યો
એ મારી ચમ હરાજી બોલ્ય જ્યો
જરા એનું કારણ કઈ દયો
એ ચમ તારે પ્રેમ બીજે થઈ જ્યો
જરા એનું કારણ કઈ દયો
દીકુ તમે કારણ કઈ દયો
જાનુ તમે કારણ કઈ દયો
ગોંડી તમે કારણ કઈ દયો
તોઈ તુંતો ત્યાર થઇ બનવા બીજાની વવ
હો પ્રેમના નોમે તમ રમત રમી જ્યો
મારી હારે શેના વેર રે વાળી જ્યો
એ ચમ તમે મને છેતરી જ્યો
જરા એનું કારણ કઈ દયો
એ ચમ તારે પ્રેમ બીજે થઈ જ્યો
જરા એનું કારણ કઈ દયો
હો પ્રેમ ક્યોતો તને મારી પોતાની રે જોણી
નીકળી તું ગદાર બેવફા આવી નોતી ધારી
હો પ્રેમ ક્યોતો તને મારી પોતાની રે જોણી
નીકળી તું ગદાર બેવફા આવી નોતી ધારી
હો મન ભોળવી દિલમાં ઘર રે કરી જ્યો
એજ દિલમાં રેનરો દિલ ચમ તોડી જ્યો
એ મારી ચમ હરાજી બોલ્ય જ્યો
જરા એનું કારણ કઈ દયો
એ ચમ તારે પ્રેમ બીજે થઈ જ્યો
જરા એનું કારણ કઈ દયો
દીકુ તમે કારણ કઈ દયો
જાનુ તમે કારણ કઈ દયો
ગોંડી તમે કારણ કઈ દયો
ConversionConversion EmoticonEmoticon