Vaat Nathi Thati Mulakat Nathi Thati Lyrics in Gujarati

Vaat Nathi Thati Mulakat Nathi Thati - Jignesh Barot
Singer :- Jignesh Barot , Lyrics :- Darshan Bazigar
Music :- Ravi Rahul , Label :- Samay Digital
 
Vaat Nathi Thati Mulakat Nathi Thati Lyrics in Gujarati
(વાત નથી થાતી મુલાકાત નથી થાતી લિરિક્સ ગુજરાતીમા)
 
હે સમય એવો હતો અલી વાતો ને વાતો થાતી
હે સમય એવો હતો અલી વાતો ને વાતો થાતી
તારી હારે જાગી ને રોતો ને રાતો જાતી
હે હે કેટલા દાડા થાય છે વર્ષો વીતી ગયા છે
કેટલા દાડા થાય છે વર્ષો વીતી ગયા છે
એ વાતો નથી થાતી મુલાકાત નથી થાતી
અરે વાતો નથી થાતી મુલાકાતો નથી થાતી

હે સમય એવો હતો અલી વાતો ને વાતો થાતી
તારી હારે જાગી ને રોતો ને રાતો જાતી

હો યાદ આવે તો તમે આવજો મને મળવા
મોડું ના કરશો તમે નઈ મળુ ભાળવા
હો કરતા ના વાર તમે વેલાહર આવજો
દિલથી એકવાર ગળે રે લગાડજો
હે હે તું તો મને ભૂલી ગઈ મને ના ભૂલાય તું
તું તો મને ભૂલી ગઈ મને ના ભૂલાય તું
એ વાતો નથી થાતી મુલાકાત નથી થાતી
એ ક્વછું વાતો નથી થાતી મુલાકાતો નથી થાતી

હે સમય એવો હતો અલી વાતો ને વાતો થાતી
તારી હારે જાગી ને રોતો ને રાતો જાતી
www.gujaratitracks.com

હો થોડો ઘણો સમય તમે મારા માટે કાઢજો
મનની વાત તમે મનમાં ન રાખજો
હો ઘડી બેઘડી તમે મુલાકાત કરજો
મારી જોડે પ્રેમથી મેઠી વાત કરજો
હે હે મારા દિલથી દૂર ઘડીયે ના જાય તુ
મારા દિલથી દૂર ઘડીયે ના જાય તુ
એ વાતો નથી થાતી મુલાકાત નથી થાતી
એ ક્વછું વાતો નથી થાતી મુલાકાતો નથી થાતી
એ વાતો નથી થાતી મુલાકાતો નથી થાતી  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »