Chanda Suraj Ni Sakhe - Bechar Thakor
Singer - Bechar Thakor , Music - Dilip-Kishan
Lyrics - Baldevsinh Chauhan , Lable - Bechar Thakor Official
Singer - Bechar Thakor , Music - Dilip-Kishan
Lyrics - Baldevsinh Chauhan , Lable - Bechar Thakor Official
Chanda Suraj Ni Sakhe Lyrics in Gujarati
(ચાંદા સુરજ ની સાખે લિરિક્સ ગુજરાતીમા)
હે ચોદા સુરજ ની સાખે કસમો રે ખાધેલી
ચોદા સુરજ ની સાખે કસમો રે ખાધેલી
માતાના મંદિરે જઈ બાધા રે લીધેલી
તોયે તું ભૂલી મારી પ્રીત રે
બેવફા તન રોમ મારો પોકશે
પ્રેમ ભરેલુ દિલ તોડ્યું
બેવફા તન હાય મારી લાગશે
ચોદા સુરજ ની સાખે કસમો રે ખાધેલી
માતાના મંદિરે જઈ બાધા રે લીધેલી
હો પ્રેમમાં તે કેવો ખેલ રે ખેલ્યો
ઘરનો કે ઘાટનો મન ચોયનો ના રે મેલ્યો
હો તારા લીધે તો ઘણી હગઈયો મેં તોડી
મનમાં હતું કે જોમશે તારી ન મારી જોડી
હે મારી આશા પર ફેરવ્યું પોણી
બેવફા તન રોમ મારો પોકશે
આવી દગાડી નતી જોણી
બેવફા તન હાય મારી લાગશે
ચોદા સુરજ ની સાખે કસમો રે ખાધેલી
માતાના મંદિરે જઈ બાધા રે લીધેલી
હો મુજ ગરીબનો પ્રેમ રે ઠુકરાવી
રૂપિયો વાળાની કરી મેળિયો તે તો વ્હાલી
હો રોવે છે રૂદિયું ને રોવે મારી ઓખો
પ્રેમના પંખીની તે તો કાપી નાખી પોખો
www.gujaratitracks.com
ચોદા સુરજ ની સાખે કસમો રે ખાધેલી
માતાના મંદિરે જઈ બાધા રે લીધેલી
તોયે તું ભૂલી મારી પ્રીત રે
બેવફા તન રોમ મારો પોકશે
પ્રેમ ભરેલુ દિલ તોડ્યું
બેવફા તન હાય મારી લાગશે
ચોદા સુરજ ની સાખે કસમો રે ખાધેલી
માતાના મંદિરે જઈ બાધા રે લીધેલી
હો પ્રેમમાં તે કેવો ખેલ રે ખેલ્યો
ઘરનો કે ઘાટનો મન ચોયનો ના રે મેલ્યો
હો તારા લીધે તો ઘણી હગઈયો મેં તોડી
મનમાં હતું કે જોમશે તારી ન મારી જોડી
હે મારી આશા પર ફેરવ્યું પોણી
બેવફા તન રોમ મારો પોકશે
આવી દગાડી નતી જોણી
બેવફા તન હાય મારી લાગશે
ચોદા સુરજ ની સાખે કસમો રે ખાધેલી
માતાના મંદિરે જઈ બાધા રે લીધેલી
હો મુજ ગરીબનો પ્રેમ રે ઠુકરાવી
રૂપિયો વાળાની કરી મેળિયો તે તો વ્હાલી
હો રોવે છે રૂદિયું ને રોવે મારી ઓખો
પ્રેમના પંખીની તે તો કાપી નાખી પોખો
www.gujaratitracks.com
હે તોડ્યો તે મારો વિશ્વાસ
બેવફા તન પરભુ મારો પોકશે
થઈને ફરું છું હવે લાશ
બેવફા તન હાય મારી લાગશે
ચોદા સુરજ ની સાખે કસમો રે ખાધેલી
માતાના મંદિરે જઈ બાધા રે લીધેલી
તોયે તું ભૂલી મારી પ્રીત રે
બેવફા તન રોમ મારો પોકશે
પ્રેમ ભરેલુ દિલ તોડ્યું
બેવફા તન હાય મારી લાગશે
ચોદા સુરજ ની સાખે કસમો રે ખાધેલી
માતાના મંદિરે જઈ બાધા રે લીધેલી
ConversionConversion EmoticonEmoticon