Tane Joi Pan joi Na Sakyo Lyrics in Gujarati

Tane Joi Pan joi Na Sakyo - Jignesh Barot
Singer : Jignesh Barot , Music : Ravi Rahul
Lyrics : Darsan Bajigar , Label : Hiral Digital
 
Tane Joi Pan joi Na Sakyo Lyrics in Gujarati
(તને જોઈ પણ જોઈ ના શક્યો લિરિક્સ ગુજરાતીમાં)
 
હો તને જોઈ પણ જોઈ ના શક્યો
હો...તને જોઈ પણ જોઈ ના શક્યો
બીજા હરે જોઈ રઈ ના શક્યો
તને હસ્તી જોઈ તારા હામે રડી ના શક્યો
હો તને હસ્તી જોઈ તારા હામે રડી ના શક્યો
હો ચુપ છાપ રહીયો કાઈ બોલી ના શક્યો
ચુપ છાપ રહીયો કાઈ બોલી ના શક્યો
તને જોઈને મારો પગ ના ટક્યો
હો તને કેવી હતી દિલની વાત કઈ ના શક્યો
તને કેવી હતી મનની વાત કઈ ના શક્યો
તને હસ્તી જોઈ તારા હામે રડી ના શક્યો
એ તને હસ્તી જોઈ તારા હામે રડી ના શક્યો

હો પ્રેમના નામથી વિશ્વાસ ઉઠી ગયો
લાગ્યું જાણે એવું મારો રોમ રૂઠી ગયો
હો ...જીગા જાનુડીનો સાથ આજ છુટી ગયો
પરભવ નો પ્રેમ પલમાં રે તૂટી ગયો  
હો આંખે આહુડાની ધાર જાન લુશી ના શક્યો
આંખે આહુડાની ધાર જાન લુશી ના શક્યો
તને કોઈ વાત હું તો પુછી ના શક્યો
હો તને પ્રેમના બે બોલ બોલી ના શક્યો
તને પ્રેમના બે બોલ બોલી ના શક્યો
તને હસ્તી જોઈ તારા હામે રડી ના શક્યો
હે તને જોઈ પણ જાનુ જોઈ ના શક્યો

હો લખ્યું હશે કિસ્મતમાં તારું દર્દ સહેવું
તારાથી જુદા થઈને હવે કેમ જીવવું
હો ...કોને જઈને કહેવું ને કોની આગળ રડવું
નથી સમજાતું મારે હવે શું કરવું
હો મળી તું મને પણ મળી ના શક્યો
www.gujaratitracks.com
મળી તું મને પણ મળી ના શક્યો
તને જોઈને મારો જીવ બઉ બળ્યો
હો તારાથી જુદો થઈને એકલો પડ્યો
તારાથી જુદો થઈને એકલો પડ્યો
તને હસ્તી જોઈ તારા હામે રડી ના શક્યો
હે તને જોઈ પણ જાનુ જોઈ ના શક્યો
હો ...તને જોઈ પણ જાનુ જોઈ ના શક્યો
બીજા હારે જોઈ રહી ના શક્યો

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »