Bhaibandhi - Vijay Suvada
Singer:- Vijay suvada , Lyrics :- Manu rabari
Music :- Dhaval kapadiya , Label - VM Digital
Singer:- Vijay suvada , Lyrics :- Manu rabari
Music :- Dhaval kapadiya , Label - VM Digital
Bhaibandhi Lyrics in Gujarati
(ભાઈબંદી લિરિક્સ ગુજરાતીમાં)
તારી મારી ભાઈબંદી ની બહુ છે ચર્ચા
અલ્યા તારી મારી ભાભાઈબંદી ની બહુ છે ચર્ચા
અરે તને મને ભેળા જોઈને લાગે મર્ચા
હે તારો મારો રાગ જોઈ કરે બળતરા
તારે મારે કરવા ડખા કરે અખતરા
તારો મારો રાગ જોઈ કરે બળતરા
તારે મારે કરવા ડખા કરે અખતરા
હે તને મને ભેળા જોઈને લાગે મર્ચા
લાગે મર્ચા
જ્યાં જોવે ત્યાં તુ ને હું છે ભેળા
બાળા બાળપણથી મન છે મળેલા
અલ્યા જ્યાં જોવે ત્યાં તુ ને હું છે ભેળા
બાળા બાળપણથી મન છે મળેલા
હે કોઈથી ના જોવાઈ આતો જોયું રે ના જાય
ખોટે સૌવ ના રાજી ને ખોટી કરે લાઇ
કોઈથી ના જોવાઈ આતો જોયું રે ના જાય
ખોટે સૌવ ના રાજી ને ખોટી કરે લાઇ
અલ્યા તારી મારી દોસ્તી ની બહુ છે ચર્ચા
અલ્યા તારી મારી ભાભાઈબંદી ની બહુ છે ચર્ચા
અરે તને મને ભેળા જોઈને લાગે મર્ચા
હે તારો મારો રાગ જોઈ કરે બળતરા
તારે મારે કરવા ડખા કરે અખતરા
તારો મારો રાગ જોઈ કરે બળતરા
તારે મારે કરવા ડખા કરે અખતરા
હે તને મને ભેળા જોઈને લાગે મર્ચા
લાગે મર્ચા
જ્યાં જોવે ત્યાં તુ ને હું છે ભેળા
બાળા બાળપણથી મન છે મળેલા
અલ્યા જ્યાં જોવે ત્યાં તુ ને હું છે ભેળા
બાળા બાળપણથી મન છે મળેલા
હે કોઈથી ના જોવાઈ આતો જોયું રે ના જાય
ખોટે સૌવ ના રાજી ને ખોટી કરે લાઇ
કોઈથી ના જોવાઈ આતો જોયું રે ના જાય
ખોટે સૌવ ના રાજી ને ખોટી કરે લાઇ
અલ્યા તારી મારી દોસ્તી ની બહુ છે ચર્ચા
www.gujaratitracks.com
તારી મારી ભાઈબંદી ની બહુ છે ચર્ચા
તને મને ભેળા જોઈને લાગે મર્ચા
લાગે મર્ચા
આપણી આ ભાઈબંદી સૌવ ને અદેખાય
તારે મારે તૂટી જાય એમાં રાજી થાઈ
એ આપણી આ ભાઈબંદી સૌવ ને અદેખાય
તારે મારે તૂટી જાય એમાં રાજી થાઈ
હે રાત દિવસ મોડા વેલા સાથે ભાળે સૌવ
ભેળા ભાળી લોકો બધા બળી જઈ બઉ
રાત દિવસ મોડા વેલા સાથે ભાળે સૌવ
ભેળા ભાળી લોકો બધા બળી જઈ બઉ
અલ્યા તારી મારી દોસ્તી ની બહુ છે ચર્ચા
તારી મારી ભાઈબંદી ની બહુ છે ચર્ચા
હે તને મને ભેળા જોઈને લાગે મર્ચા
લાગે મર્ચા
હે ખોલીયા રે જુદા પણ જીવ છે એક
ચાંચી તારી ભાઈબંદી ચાંચો મારો લેખ
હો હો ખોલીયા રે જુદા પણ જીવ છે એક
ચાંચી તારી ભાઈબંદી ચાંચો મારો લેખ
તારે જે કાઈ જુવે એતો મારે છે હરામ
હું છે તારો સુદામાને તું છે મારો શ્યામ
તારે જે કાઈ જુવે એતો મારે છે હરામ
હું છે તારો સુદામાને તું છે મારો શ્યામ
તારી મારી ભાઈબંદી ની બહુ છે ચર્ચા
તને મને ભેળા જોઈને લાગે મર્ચા
લાગે મર્ચા
આપણી આ ભાઈબંદી સૌવ ને અદેખાય
તારે મારે તૂટી જાય એમાં રાજી થાઈ
એ આપણી આ ભાઈબંદી સૌવ ને અદેખાય
તારે મારે તૂટી જાય એમાં રાજી થાઈ
હે રાત દિવસ મોડા વેલા સાથે ભાળે સૌવ
ભેળા ભાળી લોકો બધા બળી જઈ બઉ
રાત દિવસ મોડા વેલા સાથે ભાળે સૌવ
ભેળા ભાળી લોકો બધા બળી જઈ બઉ
અલ્યા તારી મારી દોસ્તી ની બહુ છે ચર્ચા
તારી મારી ભાઈબંદી ની બહુ છે ચર્ચા
હે તને મને ભેળા જોઈને લાગે મર્ચા
લાગે મર્ચા
હે ખોલીયા રે જુદા પણ જીવ છે એક
ચાંચી તારી ભાઈબંદી ચાંચો મારો લેખ
હો હો ખોલીયા રે જુદા પણ જીવ છે એક
ચાંચી તારી ભાઈબંદી ચાંચો મારો લેખ
તારે જે કાઈ જુવે એતો મારે છે હરામ
હું છે તારો સુદામાને તું છે મારો શ્યામ
તારે જે કાઈ જુવે એતો મારે છે હરામ
હું છે તારો સુદામાને તું છે મારો શ્યામ
ConversionConversion EmoticonEmoticon