Tame Mara Prem Ni Badnami Kari Lyrics in Gujarati

Tame Mara Prem Ni Badnami Kari - Dhaval Barot
Singer : Dhaval Barot , Lyrics : Darshan Bazigar
Music : Ravi & Rahul , Label : Devyansinh Enterprise 
 
Tame Mara Prem Ni Badnami Kari Lyrics in Gujarati
(તમે મારા પ્રેમની બદનામી કરી લિરિક્સ ગુજરાતીમાં)
 
હે જાનુ તારા માટે મેં તો બધે દુશ્મની કરી
હે જાનુ તારા માટે બધે  મે તો દુશ્મની કરી
જાનુ તારા માટે બધે  મે તો દુશ્મની કરી
તોય તમે મારા પ્રેમની બદનામી કરી
હે જાનુ તારા માટે બધાથી મે દુશ્મની કરી
દીકુ તારા માટે બધે મે દુશ્મની કરી
તોય હાંચા મારા પ્રેમની બદનામી કરી
હો મારા જોડે રેતીતી હારતીતી ફરતીતી
હગી ઓનખે જોયુ તો બીજે ફરતીતી
મારી હગી ઓનખે જોયુ તો બીજે ફરતીતી
હે જાનુ તારા માટે મેં તો બધે દુશ્મની કરી
દીકુ તારા માટે મેં તો બધે દુશ્મની કરી
તોય તમે મારા પ્રેમની બદનામી કરી
ચમ મારા પ્રેમની જાનુ તે બદનામી કરી

હો જરૂર પડેતો મારી હચી માંગી લેજો
દુઃખી જો હોયતો ખુશી માંગી લેજો
ઓ ભગવાન તમને લાંબી ઉંમર આપે
ઓછું પડેતો મારી જિંદગી માંગી લેજો
હો આજ કદર નથી તમને મારા પ્રેમની
થાશે અફસોસ જયારે આંખો રડશે એમની
www.gujaratitracks.com
થાશે અફસોસ જયારે આંખો રડશે એમની
હે જાનુ તારા માટે મેં તો બધે દુશ્મની કરી
દીકુ તારા માટે મેં તો બધે દુશ્મની કરી
તોય તમે મારા પ્રેમની બદનામી કરી
ચમ મારા પ્રેમની જાનુ તે બદનામી કરી

ઓ મારી કિંમત ના જાનુ કરી તમે
તારી ફિકર રોજ કરતા અમે
હો દિલ દુભાણુ જાનુ આજે અમારું
તમે પણ રોડશો નોમ લઈને મારુ
હો જાનુ તમે પણ રડશો મને યાદ કરી મરશો
જોવા ને મુજને તમે પલ પલ તડપશો
આ ધવુ ને જોવા તમે પલ પલ તડપશો
હે જાનુ તારા માટે બધે  મે દુશ્મની કરી
દીકુ તારા માટે બધે  મે દુશ્મની કરી
તોય ચમ  હાંચા પ્રેમની બદનામી કરી
તોય તમે મારા પ્રેમની બદનામી કરી
તોય ચમ ધવુ ના પ્રેમની બદનામી કરી
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »