Ame Gomada Na Deshi - Suresh Zala
Singer - Suresh Zala , Lyrics - Natvar SolankiMusic - Hardik - Bhupat , Label - MK Music
Ame Gomada Na Deshi Lyrics in Gujarati
(અમે ગોમડાના દેશી લિરિક્સ ગુજરાતીમાં)
તમે રહિયા પરદેશી
અમે ગોમડાના દેશી
હો તમે રહિયા પરદેશી
હો તમે રહિયા પરદેશી
અલી અમે રહિયા ગોમડાના દેશી
હે ગોંડી તમે રહિયા પરદેશી
અલી અમે રહિયા ગોમડાના દેશી
અલ્યા શેર વાળી છોડીને કદી પ્રેમના કરવો
પ્રેમ કરવો તો ચોક ગોમડા વાળીને કરવો
હે હે ગોંડી તમે રહિયા પરદેશી
હે છોડી તમે રહિયા પરદેશી
મારો સાથ ચમનો આલશો
હે મારો સાથ શું આલશો
હો તમે રહિયા પરદેશી
અલી અમે રહિયા ગોમડાના દેશી
હો તમારા શોખતો આઈફોન ગાડીયોના
આવા ખોટા પ્રેમમો અમે ના પાડવાના
હો તમે તો જીન્સને ટીશર્ટ પહેરતા
અમે ગોમડાના દેશી
હો તમે રહિયા પરદેશી
હો તમે રહિયા પરદેશી
અલી અમે રહિયા ગોમડાના દેશી
હે ગોંડી તમે રહિયા પરદેશી
અલી અમે રહિયા ગોમડાના દેશી
અલ્યા શેર વાળી છોડીને કદી પ્રેમના કરવો
પ્રેમ કરવો તો ચોક ગોમડા વાળીને કરવો
હે હે ગોંડી તમે રહિયા પરદેશી
હે છોડી તમે રહિયા પરદેશી
મારો સાથ ચમનો આલશો
હે મારો સાથ શું આલશો
હો તમે રહિયા પરદેશી
અલી અમે રહિયા ગોમડાના દેશી
હો તમારા શોખતો આઈફોન ગાડીયોના
આવા ખોટા પ્રેમમો અમે ના પાડવાના
હો તમે તો જીન્સને ટીશર્ટ પહેરતા
www.gujaratitracks.com
ગોમડાના છોકરા તમે ના બગાડતા
હે હવે મંદીની સીઝન ચાલે છે
મારે મંદીની સીઝન ચાલે છે
તારો પ્રેમ મને મોંઘો પડે છે
અલી તારો પ્રેમ મન મોંઘો પડે છે
હો તમે રહિયા પરદેશી
અલી અમે રહિયા ગોમડાના દેશી
હે છોડી અમે રહિયા ગોમડાના દેશી
હો પ્રેમના દરિયામાં તરનારા તરીગયા
જે ના તરીયા એના પ્રેમ અધુરા રહીગયા
હો ચાંચા પ્રેમીયો અહીં એકલા મરી રહિયા
મળ્યો જેને પ્રેમ એના નસીબ ખુલી ગયા
હે ગોંડી પ્રેમીયો કદી મળ્યા નઈ
હાંચા પ્રેમીયો કદી મળ્યા નઈ
અરે બેવફા મળ્યા
મળ્યા પણ બેવફા મળ્યા
હો તમે રહિયા પરદેશી
અલી અમે રહિયા ગોમડાના દેશી
હો અલી અમે રહિયા ગોમડાના દેશી
હે અલી અમે રહિયા ગોમડાના દેશી
ગોમડાના છોકરા તમે ના બગાડતા
હે હવે મંદીની સીઝન ચાલે છે
મારે મંદીની સીઝન ચાલે છે
તારો પ્રેમ મને મોંઘો પડે છે
અલી તારો પ્રેમ મન મોંઘો પડે છે
હો તમે રહિયા પરદેશી
અલી અમે રહિયા ગોમડાના દેશી
હે છોડી અમે રહિયા ગોમડાના દેશી
હો પ્રેમના દરિયામાં તરનારા તરીગયા
જે ના તરીયા એના પ્રેમ અધુરા રહીગયા
હો ચાંચા પ્રેમીયો અહીં એકલા મરી રહિયા
મળ્યો જેને પ્રેમ એના નસીબ ખુલી ગયા
હે ગોંડી પ્રેમીયો કદી મળ્યા નઈ
હાંચા પ્રેમીયો કદી મળ્યા નઈ
અરે બેવફા મળ્યા
મળ્યા પણ બેવફા મળ્યા
હો તમે રહિયા પરદેશી
અલી અમે રહિયા ગોમડાના દેશી
હો અલી અમે રહિયા ગોમડાના દેશી
હે અલી અમે રહિયા ગોમડાના દેશી
ConversionConversion EmoticonEmoticon