Mahendi - Kajal Maheriya
Singer: Kajal Maheriya , Music: Ravi-Rahul
Lyrics: Rajesh Solanki , Label- Saregama India Limited
Singer: Kajal Maheriya , Music: Ravi-Rahul
Lyrics: Rajesh Solanki , Label- Saregama India Limited
Mahendi Lyrics in Gujarati
(મહેંદી લિરિક્સ ગુજરાતીમા)
હો મારી મહેંદીનો રંગ ઉડી જાય
મારી મહેંદીનો રંગ ઉડી જાય
બસ તારું જ નામ ના ભુસાય
મારી મહેંદીનો રંગ ઉડી જાય
બસ તારું જ નામ ના ભુસાય
હું તો રહું બેઠી દિનભર બસ રાહ જોવું તારી
તારી યાદોમાં હવે તો મારી જિંદગી જવાની
હો મારી મહેંદીનો રંગ ઉડી જાય
બસ તારું જ નામ ના ભુસાય
મારી મહેંદીનો રંગ ઉડી જાય
બસ તારું જ નામ ના ભુસાય
આ દિવસોતો જેમતેમ જતા રહેશે
રાતો જાતી નથી
હો કયાં સુધી હું જીવું તારી યાદોના સહારે
યાદો ભુલાતી નથી
હું તો રાતભર જાગું બસ એક તને માંગુ
જો તું ના મળેતો આ જિંદગી હું હારું
હવે શું રે કરું ના હમજાય
તારા વિના હવે કેમ રે જીવાય
હો મારી મહેંદીનો રંગ ઉડી જાય
મારી મહેંદીનો રંગ ઉડી જાય
બસ તારું જ નામ ના ભુસાય
મારી મહેંદીનો રંગ ઉડી જાય
બસ તારું જ નામ ના ભુસાય
હું તો રહું બેઠી દિનભર બસ રાહ જોવું તારી
તારી યાદોમાં હવે તો મારી જિંદગી જવાની
હો મારી મહેંદીનો રંગ ઉડી જાય
બસ તારું જ નામ ના ભુસાય
મારી મહેંદીનો રંગ ઉડી જાય
બસ તારું જ નામ ના ભુસાય
આ દિવસોતો જેમતેમ જતા રહેશે
રાતો જાતી નથી
હો કયાં સુધી હું જીવું તારી યાદોના સહારે
યાદો ભુલાતી નથી
હું તો રાતભર જાગું બસ એક તને માંગુ
જો તું ના મળેતો આ જિંદગી હું હારું
હવે શું રે કરું ના હમજાય
તારા વિના હવે કેમ રે જીવાય
હો મારી મહેંદીનો રંગ ઉડી જાય
www.gujaratitracks.com
બસ તારું જ નામ ના ભુસાય
હો તારો વિશ્વાશ કર્યો જીવથી વધારે
તે તો મને જાણી નહિ
એકવાર આવી મારા હાલ જોઈ લેને
સુકા રણમાં જેમ પાણી નથી
હું તો રહું બેઠી દિનભર બસ રાહ જોવું તારી
તારી યાદોમાં હવે તો મારી જિંદગી જવાની
હો મારી વાત જો તને સમજાય જાય તો
એકવાર પાછો આવી જા
હો મારી મહેંદીનો રંગ ઉડી જાય
બસ તારું જ નામ ના ભુસાય
હો એક તારું જ નામ ના ભુસાય
હો બસ તારું જ નામ ના ભુસાય
બસ તારું જ નામ ના ભુસાય
હો તારો વિશ્વાશ કર્યો જીવથી વધારે
તે તો મને જાણી નહિ
એકવાર આવી મારા હાલ જોઈ લેને
સુકા રણમાં જેમ પાણી નથી
હું તો રહું બેઠી દિનભર બસ રાહ જોવું તારી
તારી યાદોમાં હવે તો મારી જિંદગી જવાની
હો મારી વાત જો તને સમજાય જાય તો
એકવાર પાછો આવી જા
હો મારી મહેંદીનો રંગ ઉડી જાય
બસ તારું જ નામ ના ભુસાય
હો એક તારું જ નામ ના ભુસાય
હો બસ તારું જ નામ ના ભુસાય
ConversionConversion EmoticonEmoticon