Janu Tane Kon Re Samjave - Jignesh Barot
Singer - Jignesh Barot , Lyrics - Manu Rabari
Music - Mayur Nadiya , Label - VM Digital

Janu Tane Kon Re Samjave Lyrics in Gujarati
(જાનુ તને કોણ રે સમજાવે લિરિક્સ ગુજરાતીમાં)
એ હું તો એ હું તો
એ હું તો તારો રે દીવાનો રે તને કોણ રે સમજાવે

તમે માનો કે ન માનો રે તને કોણ રે સમજાવે
હે તારું નામ લખ્યું હાથે મારે રેવું તારી સાથે
તારું નામ લખ્યું હાથે મારે રેવું તારી સાથે
ભલે જોતો ભલે જોતો
ભલે જોતો રે જમાનો રે તને કોણ રે સમજાવે

એ તને મને ભેળા જોઈ જાઈ છે બધા દાજી
તારે મારે તૂટી જાય એમા હઉં છે રાજી
એરે તને મને ભેળા જોઈ જાઈ છે બધા દાજી

www.gujaratitracks.com
હઉં રાખે મનમાં બાધા પડે તારે ને મારે વાંધા
હઉં રાખે મનમાં બાધા પડે તારે ને મારે વાંધા
એ હું તો એ હું તો
એ હું તો દગો ના કરવાનો રે તને કોણ રે સમજાવે
એ હું તો તારો રે દીવાનો રે તને કોણ રે સમજાવે
એ હાથે તારૂ નોમ જોઈને લાગે એમને મર્ચા
તારી પાછળ કલર કરીને કરે ખોટા ખર્ચા
એરે હાથે તારૂ નોમ જોઈને લાગે એમને મર્ચા
તારી પાછળ કલર કરીને કરે ખોટા ખર્ચા
હે તને ખોટા ચડાવે ને મારા પર ભડકાવે
તને ખોટા ચડાવે ને મારા પર ભડકાવે
તું તો તું તો
હે તું તો જીવ છે જાનુ મારો રે તને કોણ રે સમજાવે

હે તમે માનો કે ન માનો રે તને કોણ રે સમજાવે

ConversionConversion EmoticonEmoticon