Dil Ma Dukhe Chhe Lyrics in Gujarati

Dil Ma Dukhe Chhe - Bechar Thakor
Singer : Bechar Thakor , Music : Dhaval Kapadiya
Lyrics & Compose : Vijaysinh Gol , Label : Royal Digital
 
Dil Ma Dukhe Chhe Lyrics in Gujarati
(દિલ માં દુઃખે છે લિરિક્સ ગુજરાતીમાં)
 
હો હો જાનમ મારા કાપી ગઈ
તું તો જખમ દિલને મારા આપી ગઈ
તું તો જખમ
દુઃખે છે , દુઃખે છે
દિલ માં દુઃખે છે
જોઈ તને બીજા હારે કાંટો દિલ કુચે છે

હો દુઃખે છે દુઃખે છે દિલ માં દુઃખે છે
હો હો દુઃખે છે દુઃખે છે દિલ માં દુઃખે છે
જોઈ તને બીજા હારે કાંટો દિલ કુચે છે
દુઃખે છે દુઃખે છે દિલ માં દુઃખે છે
જોઈ તને બીજા હારે કાંટો દિલ કુચે છે
તું તો પલમાં થઇ પરાઈ તને શરમ રે ના આઈ
તું તો પલમાં થઇ પરાઈ તને શરમ રે ના આઈ
મારા દિલને કરી ગઈ તું કેવી બેવફાઈ
હો ખૂટે છે ખૂટે છે આંખોમાં આંશુ ખૂટે છે
તારા આ બેવફાઈ દિલનું ચૈન લૂંટે છે
હો દુઃખે છે દુઃખે છે દિલ માં દુઃખે છે
જોઈ તને બીજા હારે કાંટો દિલ કુચે છે

ઓ બેવફા હું તો તને પ્રેમ રે કરતો તો
ચડતી જોવા તારી હું તો દુવાઓ માંગતો તો
કાંટા તારા રસ્તે આવે હાથ હું ધારતો તો
તારી બધી ભુલો મારા માથે હું લેતો હતો
તું તો પલમાં થઇ પરાઈ તને લાજ રે ના આઈ
તું તો પલમાં થઇ પરાઈ તને લાજ રે ના આઈ
પ્રેમના નામે મારી જોડે કરી બેઈમાની
લુંટે છે લુંટે છે દિલનું ચૈન લુંટે છે
તારા આ બેવફાઈ દિલનું ચૈન લૂંટે છે
હો દુઃખે છે દુઃખે છે દિલ માં દુઃખે છે
જોઈ તને બીજા હારે કાંટો દિલ કુચે છે

પોતાનું મન મારી તારી જરૂર પુરતો તો
રહેશું સદા સાથે હું તો એવું ધારતો તો
ખોટ શું પડી પ્રેમમાં એટલું કેતી જાજે
www.gujaratitracks.com
મારા રે સવાલનો જવાબ દેતી જાજે
તું તો દોલત જોઈ લોભાણી કેવી કરમની કઠણાઈ
તું તો દોલત જોઈ લોભાણી કેવી કરમની કઠણાઈ
દિલની દુનિયા મારી પલવારમાં લુંટાણી
તુટે છે તુટે છે નસ મારી તુટે છે
પ્રેમનો નશો છે આદત ક્યાં આ છૂટે છે
હો દુઃખે છે દુઃખે છે દિલ માં દુઃખે છે
જોઈ તને બીજા હારે કાંટો દિલ કુચે છે  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »