Prem To Me Pan Karyo Hato Lyrics in Gujarati

Prem To Me Pan Karyo Hato - Umesh Barot
Singer : Umesh Barot
Lyrics : Mitesh Barot (Samrat)
Music : Yash Barot & Rakesh Solanki
Label : Devyansinh Enterprises
 
Prem To Me Pan Karyo Hato Lyrics in Gujarati
(પ્રેમ તો મે પણ કર્યો હતો લિરિક્સ ગુજરાતીમાં)
 
પ્રેમ તો મે પણ કર્યો હતો
પ્રેમમાં હું પણ રડ્યો હતો
હો હો પ્રેમમાં હું પણ પડ્યો હતો
વર્ષો પહેલા એમને મળ્યો હતો
પણ કિસ્મતમાં નોતું મળવાનું
આ લેખ સાથે કેમ લડવાનું
તને યાદ કરી મારે જીવવાનું
તારી યાદોના સહારે જીવવાનું
પ્રેમ તો મે પણ કર્યો હતો
પ્રેમમાં પાગલ થયો હતો

તારી યાદો આવે આંખે આંશુ દઈ જાય
રાહ જોવે આંખો કયારે મળવાનું થાય
હો મારી સાથે થયુ એ ના કોઈની સાથે થાય
મિલન પછી જુદાઈ ના કોઈની લખાય
હો એ સમય વીતી ગયો શું કરવાનું
હવે પાગલ થઈ મને ફરવાનું
તારી યાદોમાં મારે જીવવાનું
તારી યાદોના સહારે જીવવાનું
પ્રેમ તો મે પણ કર્યો હતો
મધદરિયે હું તો ડૂબ્યો હતો
પ્રેમ તો મે પણ કર્યો હતો
મધદરિયે હું તો ડૂબ્યો હતો

હજી પ્રેમપપત્રો પડ્યા છે કબાટમાં
હતો વાલનો વરસાદ એની વાતમાં
હો હો છેલ્લી વાત થઈ હતી ફોનમાં
હોઠ ચુપ હતા ને આંશુ આંખમાં
www.gujaratitracks.com
હો મને યાદ આવે એનું રડવાનું
પણ કિસ્મત હારે શું લડવાનું
તારી યાદોના સહારે જીવવાનું
તારી યાદોના સહારે જીવવાનું
પ્રેમ તો મે પણ કર્યો હતો
પ્રેમમાં હું પણ રડ્યો હતો
પ્રેમ પણ મેં તો કર્યો હતો
પ્રેમમાં હું પણ રડ્યો હતો
પ્રેમમાં હું તો રડ્યો હતો
હો વર્ષો પહેલા એમને મળ્યો હતો


Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »