Bap Na Bol Thi Tane Chhodi Didhi - Dhaval Barot
Singer : Dhaval Barot , Music : Sanju Thakor
Lyric : Sandip Talpada , Lebal : Jay Shree Ambe Sound
Singer : Dhaval Barot , Music : Sanju Thakor
Lyric : Sandip Talpada , Lebal : Jay Shree Ambe Sound
Bap Na Bol Thi Tane Chhodi Didhi Lyrics in Gujarati
(બાપ ના બોલ થી તને છોડી દીધી લિરિક્સ ગુજરાતીમાં)
જેના હાટુ જીવતાતા એજ ગયા મારતા
હો જેના હાટુ જીવતાતા એજ ગયા મારતા
પીઠ વાહે વાર કરી વેર સેના વાળતા
ઓ બેવફા શરમ તારી મૂકી દીધી
બાપ ના બોલ થી તને છોડી દીધી
હો દિલ થી મારા છેટા રેહજો
સો વાર કવસુ વેગડા રેહજો
અરે બાપ ના બોલ થી તને છોડી દીધી
મારા બાપ ના બોલ થી તને છોડી દીધી
હો જયારે મળે ત્યારે તું કાલુ કાલુ બોલતી
મારુ તો હારું ભલું ક્યારે ના વિચારતી
હો હો હો મને દાઢ માં ઘાલ્યો છે એ રાજ ના ખોલતી
મારા ભોરપણ નો લાભ પુરે પૂરો તું ઉઠવતી
હો બહુ માન્યા પછી મજા રહેશે
તારી કોઈ ના છીકણી લેશે
અરે બાપ ના બોલ થી તને છોડી દીધી
મારા બાપ ના બિલ થી તને છોડી દીધી
હો હવે થોડા સમજોતો હારી વાત સે
જોવા જેવી થશે આ ખુલી વાત સે
હો જેના હાટુ જીવતાતા એજ ગયા મારતા
પીઠ વાહે વાર કરી વેર સેના વાળતા
ઓ બેવફા શરમ તારી મૂકી દીધી
બાપ ના બોલ થી તને છોડી દીધી
હો દિલ થી મારા છેટા રેહજો
સો વાર કવસુ વેગડા રેહજો
અરે બાપ ના બોલ થી તને છોડી દીધી
મારા બાપ ના બોલ થી તને છોડી દીધી
હો જયારે મળે ત્યારે તું કાલુ કાલુ બોલતી
મારુ તો હારું ભલું ક્યારે ના વિચારતી
હો હો હો મને દાઢ માં ઘાલ્યો છે એ રાજ ના ખોલતી
મારા ભોરપણ નો લાભ પુરે પૂરો તું ઉઠવતી
હો બહુ માન્યા પછી મજા રહેશે
તારી કોઈ ના છીકણી લેશે
અરે બાપ ના બોલ થી તને છોડી દીધી
મારા બાપ ના બિલ થી તને છોડી દીધી
હો હવે થોડા સમજોતો હારી વાત સે
જોવા જેવી થશે આ ખુલી વાત સે
www.gujaratitracks.com
હો હો હો સુધારીલે બાજી તારા હાથ માં સે
નકર તારી આબરૂ મારી મુઠી માં સે
ઓ છેલ્લા રોમ રોમ જા તું આવજે
સપને તારું ના મોઢું બતાવજે
અરે બાપ ના બોલ થી તને છોડી દીધી
હો જેના હાટુ જીવતાતા એજ ગયા મારતા
પીઠ વાહે વાર કરી વેર સના વાળતા
અરે બાપ ના બોલ થી તને છોડી દીધી
જા બાપ ના બોલ થી તને છોડી દીધી
ગોડી મારા બાપ ના બોલ થી તને છોડી દીધી
હો હો હો સુધારીલે બાજી તારા હાથ માં સે
નકર તારી આબરૂ મારી મુઠી માં સે
ઓ છેલ્લા રોમ રોમ જા તું આવજે
સપને તારું ના મોઢું બતાવજે
અરે બાપ ના બોલ થી તને છોડી દીધી
હો જેના હાટુ જીવતાતા એજ ગયા મારતા
પીઠ વાહે વાર કરી વેર સના વાળતા
અરે બાપ ના બોલ થી તને છોડી દીધી
જા બાપ ના બોલ થી તને છોડી દીધી
ગોડી મારા બાપ ના બોલ થી તને છોડી દીધી
ConversionConversion EmoticonEmoticon