Maro Samay Aavva Do Lyrics in Gujarati

Maro Samay Aavva Do - Govindsinh Rajput
Singer & Lyrics : Govindsinh Rajput
Music : Dipesh Chavda , Label : Ekta Sound

Maro Samay Aavva Do Lyrics in Gujarati
(મારો સમય આવવા દો લિરિક્સ ગુજરાતીમાં)
 
હો બધા ચહેરા તો યાદ છે મને
હો બધા ચહેરા તો યાદ છે મને
હો નથી ભુલ્યો હું તો કોઈને
હો બધા ચહેરા તો યાદ છે મને
હો નથી ભુલ્યો હું તો કોઈને
પણ કશો વોંધો નઈ
મારો સમય આવવા દો
હો મારો સમય આવવા દો

હો આજ હંસી લ્યો ભલે મારો સમય જોઈને
એક દિવસ થાશે મારી કદર તને
એકવાર સમય આવવાદો
હો બધા ચહેરા તો યાદ છે મને
હો નથી ભુલ્યો હું તો કોઈને

હો રૂપિયા વાળાની હવા લાગી તને
ક્યાંથી કદર હોઈ મારા જેવાની તને
હો નશો ઉતરશે જયારે દોલતનો
ત્યારે હમજાસે પ્યાર તને આ ગરીબનો 
www.gujaratitracks.com
એદી સમય બદલાય ગયો હશે મારો
મને મળવા માટે વેટીંગ કરવનો આવશે વારો
મારો સમય આવવા દો
હો બધા ચહેરા તો યાદ છે મને
હો નથી ભુલ્યો હું તો કોઈને

હો પીઠ પાછળ તે મારા ઘા કર્યા છે
દુશમન ના કરે એવા અખતરા કર્યા તે
હો આંખો રડે છે પણ આંશુ નથી આવતા
મેરબાની કરી કદી મોઢું ના બતાવતા
તમે રમતા રહિયા ગેમ એને હમની બેઠા પ્રેમ
તમે રમતા રહિયા ગેમ એને હમની બેઠા પ્રેમ
સમય મારો આવવા દો
હો બધા ચહેરા તો યાદ છે મને
હો નથી ભુલ્યો હું તો કોઈને
હો બધા ચહેરા તો યાદ છે મને
હો નથી ભુલ્યો હું તો કોઈને
પણ કશો વોંધો નઈ
મારો સમય આવવા દો
હો એકવાર સમય આવવા દો
સમય ખાલી આવવા દો  

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »