Dil Che Maru Ramakadu Nathi Lyrics in Gujarati

Dil Che Maru Ramakadu Nathi - Kajal Maheriya
Singer - Kajal Maheriya , Music & Lyrics - Amit Barot
Label - Saregama India Limited
 
Dil Che Maru Ramakadu Nathi Lyrics in Gujarati
(દિલ છે મારૂ રમકડું નથી લિરિક્સ ગુજરાતીમાં)
 
હો જિંદગી તારા જ નામે મેં કરી
હો જિંદગી તારા જ નામે મેં કરી
બદલામાં હરપળ બદનામ તે કરી

હો દિલ છે અમારું રમકડું નતું
આમથી તેમ તે ફરતું મૂક્યું

ખબર પડતી ના તારા શોખો
પળ પળ તું આપે ધોકો
મુજને રડાવી તું હશે

ઓ ખિલોના જાનકર તુમ તો મેરા દિલ તોડ જાતે હો
ખિલોના જાનકર તુમ તો મેરા દિલ તોડ જાતે હો

મારી ચાંચી મહોબત ઠુકરાવી
પારકા સાથે સાથે તે પ્રીત કેમ બાંધી
હો ભોળા ભોળપણમાં તો હું છેતરાઈ
પ્યારના નામે તેતો જૂઠી કસમો ખાધી
આંખો એની જ રડતી હોઈ
પ્રેમ ચાંચો કરતી હોઈ
હરપળ જે પ્રેમમાં મરે

ઓ ખિલોના જાનકર તુમ તો મેરા દિલ તોડ જાતે હો
www.gujaratitracks.com  
ખિલોના જાનકર તુમ તો મેરા દિલ તોડ જાતે હો

ભગવાનતે કેવી કસોટી કરી
આંખોમાં આંખ નાખી ઐયાશી કરી
કેટલું કઠિન છે આ મોઢે હસવું
જાય કોઈ આપણા દિલને તીર મારી
બસ એટલી દુવા કરજો
ક્યાંય ના હવે મળજો
આ દિલના કોઈને નડે

ઓ ખિલોના જાનકર તુમ તો મેરા દિલ તોડ જાતે હો
ખિલોના જાનકર તુમ તો મેરા દિલ તોડ જાતે હો

જિંદગી તારા જ નામે મેં કરી
બદલામાં હરપળ બદનામ તે કરી
દિલ છે અમારું રમકડું નતું
આમથી તેમ તે ફરતું મૂક્યું

ખબર પડતી ના તારા શોખો
પળ પળ તું આપે ધોકો
મુજને રડાવી તું હશે

ઓ ખિલોના જાનકર તુમ તો મેરા દિલ તોડ જાતે હો
ખિલોના જાનકર તુમ તો મેરા દિલ તોડ જાતે હો

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »