Mashoor Thai Gayo - Rakesh Barot
Singer - Rakesh Barot , Lyrics - Devraj Adroj , Bharat Ravat
Music - Mayur Nadiya , Label - Saregama India Limited
Singer - Rakesh Barot , Lyrics - Devraj Adroj , Bharat Ravat
Music - Mayur Nadiya , Label - Saregama India Limited
Mashoor Thai Gayo Lyrics in Gujarati
મશહૂર હૂતો થઇ ગયો
મશહૂર હૂતો થઇ ગયો બદનામીયો ની સાથે
નતો હું ગુનેગાર તોઈ બન્યો છું તારી માટે
એક બેવફાની કાજે , એક બેવફાની કાજે
લૂંટાઈ ગયો છું આજે એક બેવફાની માટે
હો કેવા જુલમ કર્યા તે મારી સાથે
થોડો રહેમ કર્યો ના મારી સાથે
કેવા જુલમ કર્યા તે મારી સાથે
થોડો રહેમ કર્યો ના મારી સાથે
કર્યો ના મારી સાથે
લૂંટાઈ ગયો છું આજે એક બેવફાની કાજે
લૂંટાઈ ગયો છું આજે એક બેવફાની કાજે
હો આંખો જોઈ પણ આંશુ ના જોયા
તમે દિલમાં રહ્યા પણ દર્દ ના જોયા
તારી ભોળી સુરત માં અમે ભરમાયા
મને રોતો કરીને જાન તમે હરખાયા
હો અમે બોલ્યા નહિ કાય જગતની લાજે
આવુ કર્યું કેમ જાન મારી સાથે
અમે બોલ્યા નહિ કાય જગતની લાજે
આવુ કર્યું કેમ જાન મારી સાથે
કેમ જાન મારી સાથે
લૂંટાઈ ગયો છું આજે એક બેવફાની કાજે
હો લૂંટાઈ ગયો છું આજે એક બેવફાની કાજે
મશહૂર હૂતો થઇ ગયો બદનામીયો ની સાથે
એક બેવફાની કાજે , એક બેવફાની કાજે
હો તારા આંખે બાંધેલા પાટા જયારે ખુલશે
તારા માન્ય છે એતો એકદી છોડી તને જાશે
હો જયારે હાંચી હકીકત તને હમજાસે
ખુબ રોશો ને ખુબ તને પસ્તાવો થાશે
હો તને મારી ગરજ પડશે જાન જયારે
ના મળશું અમે પાસા તને ક્યારે
તને મારી ગરજ પડશે જાન જયારે
ના મળશું અમે પાસા તને ક્યારે
પાસા તને ક્યારે
લૂંટાઈ ગયો છું આજે એક બેવફાની કાજે
હો લૂંટાઈ ગયો છું આજે એક બેવફાની કાજે
મશહૂર હૂતો થઇ ગયો બદનામીયો ની સાથે
એક બેવફાની કાજે , એક બેવફાની કાજે
એક બેવફાની કાજે , એક બેવફાની કાજે
એક બેવફાની કાજે , એક બેવફાની કાજે
મશહૂર હૂતો થઇ ગયો બદનામીયો ની સાથે
નતો હું ગુનેગાર તોઈ બન્યો છું તારી માટે
એક બેવફાની કાજે , એક બેવફાની કાજે
લૂંટાઈ ગયો છું આજે એક બેવફાની માટે
હો કેવા જુલમ કર્યા તે મારી સાથે
થોડો રહેમ કર્યો ના મારી સાથે
કેવા જુલમ કર્યા તે મારી સાથે
થોડો રહેમ કર્યો ના મારી સાથે
કર્યો ના મારી સાથે
લૂંટાઈ ગયો છું આજે એક બેવફાની કાજે
લૂંટાઈ ગયો છું આજે એક બેવફાની કાજે
હો આંખો જોઈ પણ આંશુ ના જોયા
તમે દિલમાં રહ્યા પણ દર્દ ના જોયા
તારી ભોળી સુરત માં અમે ભરમાયા
મને રોતો કરીને જાન તમે હરખાયા
હો અમે બોલ્યા નહિ કાય જગતની લાજે
આવુ કર્યું કેમ જાન મારી સાથે
અમે બોલ્યા નહિ કાય જગતની લાજે
આવુ કર્યું કેમ જાન મારી સાથે
કેમ જાન મારી સાથે
લૂંટાઈ ગયો છું આજે એક બેવફાની કાજે
હો લૂંટાઈ ગયો છું આજે એક બેવફાની કાજે
મશહૂર હૂતો થઇ ગયો બદનામીયો ની સાથે
એક બેવફાની કાજે , એક બેવફાની કાજે
હો તારા આંખે બાંધેલા પાટા જયારે ખુલશે
તારા માન્ય છે એતો એકદી છોડી તને જાશે
હો જયારે હાંચી હકીકત તને હમજાસે
ખુબ રોશો ને ખુબ તને પસ્તાવો થાશે
હો તને મારી ગરજ પડશે જાન જયારે
ના મળશું અમે પાસા તને ક્યારે
તને મારી ગરજ પડશે જાન જયારે
ના મળશું અમે પાસા તને ક્યારે
પાસા તને ક્યારે
લૂંટાઈ ગયો છું આજે એક બેવફાની કાજે
હો લૂંટાઈ ગયો છું આજે એક બેવફાની કાજે
મશહૂર હૂતો થઇ ગયો બદનામીયો ની સાથે
એક બેવફાની કાજે , એક બેવફાની કાજે
એક બેવફાની કાજે , એક બેવફાની કાજે
એક બેવફાની કાજે , એક બેવફાની કાજે
ConversionConversion EmoticonEmoticon