Kesariyo Lyrics in Gujarati

Kesariyo - Kairavi Buch
Singers - Kairavi Buch
Music - SGR
Lyrics - Algar
Label -  Rudra Originals
 
Kesariyo Lyrics in Gujarati
 
દરિયાના મોજમાં ગોથા ખાતી
એવી લાગે મને તારી આંખો
જોવે તને જે તારીફ કરે
તારી રાત આખી દિન આખો
નખરા તારા શુ ઈશારા તારા શુ
તારી બનાવી જાય હા
કેસરિયો રંગ મને લાગ્યો વાલમિયા
કેસરિયો રંગ મને લાગ્યો  રે હો
કેસરિયો રંગ મને લાગ્યો વાલમિયા
કેસરિયો રંગ મને લાગ્યો  રે હો
કોની કોની સાથે ઘૂમ્યો વાલમિયા
કોની કોની સાથે ઘૂમ્યો રે હો

તારા શહેરોની ગલીયોથી
નીકળું જયારે જયારે હું
તું જોવે બારી માંથી
ભુલુ ભાન ત્યારે હુ હો
તારા શહેરોની ગલીયોથી
નીકળું જયારે જયારે હું
તું જોવે બારી માંથી
ભુલુ ભાન ત્યારે હુ હો
નખરા તારા શુ ઈશારા તારા શુ
તારી બનાવી જાય હા
કેસરિયો રંગ મને લાગ્યો વાલમિયા
કેસરિયો રંગ મને લાગ્યો  રે હો
કેસરિયો રંગ મને લાગ્યો વાલમિયા
કેસરિયો રંગ મને લાગ્યો  રે હો
કોની કોની સાથે ઘૂમ્યો વાલમિયા
કોની કોની સાથે ઘૂમ્યો રે હો

તારી હર એક વાત
તારા કીધા વિના કબૂલ છે
તું મારા બગીચાનું મોંઘુ
મોંઘુ એક ફૂલ છે  
તારી હર એક વાત
તારા કીધા વિના કબૂલ છે
તું મારા બગીચાનું મોંઘુ
મોંઘુ એક ફૂલ છે  
નખરા તારા શુ ઈશારા તારા શુ
તારો બનાવી જાય હા
કેસરિયો રંગ મને લાગ્યો વાલમિયા
કેસરિયો રંગ મને લાગ્યો  રે હો
કેસરિયો રંગ મને લાગ્યો વાલમિયા
કેસરિયો રંગ મને લાગ્યો  રે હો
કેસરિયો રંગ તને લાગ્યો વાલમિયા
કેસરિયો રંગ તને લાગ્યો  રે હો
કેસરિયો રંગ તને લાગ્યો વાલમિયા
કેસરિયો રંગ તને લાગ્યો  રે હો 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »