Jaa Tane Bhuli Jayi Chu Lyrics in Gujarati

Jaa Tane Bhuli Jayi Chu - Aryan Barot
 Singer -  Aryan Barot , Lyrics - Tejmalsinh Vaghela
Music - Tejas - Dhaval , Label - Pinkal Digital
 
Jaa Tane Bhuli Jayi Chu Lyrics in Gujarati
(જા તને ભૂલી જઈશું લિરીક્સ ગુજરાતીમા)
 
હો મારુ તો ભલે ને જે થવું હોય તે થાય
મારુ તો ભલે ને જે થવું હોય તે થાય
તારા વિના ઘડી એ ભલે ના રહેવાય
હો મારુ તો ભલે ને જે થવું હોય તે થાય
તારા વિના ઘડી એ ભલે ના રહેવાય

હો ખુશીથી જા તુ બીજે પરણી જા
કઠણ કાળજા કરી મને ભૂલી જા
તારી ખુશીઓ ની ખાતર જા તને ભૂલી જઈશુ
તારી ખુશીઓ ની ખાતર જા તને ભૂલી જઈશુ

હો ગોઝારો ઢોલ તારા આંગણે રે વાગશે
ઈ રે ઢોલ હાંભળી મારા કાળજા કપાશે
હો લગન ની ચોરી એ ફેરા ચાર ફરશે
પારકાની હારે જોઈ આંખો મારી રડશે

હો ચિંતા ના કર હું સહન કરી લઈશ
દર્દ આ દિલનુ બધુ દબાવી દે દઈશ
તારી ખુશીઓ ની ખાતર હસતા મુખે ઉભો રઈશ
તારી ખુશીઓ ની ખાતર જા તને ભૂલી જઈશુ
www.gujaratitracks.com

હો વહમી વિદાય ની વેળા રે આવશે
એ વેળા એ મારા હોમું ના તુ જો જે
હો હોમું જોવે તો કઠણ કાળજુ તુ કરજે
રોતો મને જોઈને તું તો ના રે રડજે

હો ભૂલી જ જે કે આપણે પ્રેમ કરતા તા
એક બીજા વગર જીવી નોતા શકતા
તારી ખુશીઓ ની ખાતર જા એકલા જીવી લઈશુ
તારી ખુશીઓ ની ખાતર જા તને ભૂલી જઈશુ
તારી ખુશીઓ ની ખાતર જા તને ભૂલી જઈશુ

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »