Sinh Lyrics in Gujarati

Sinh - Vijay Suvada
Singer : Vijay Suvada , Lyrics : Rajan Rayka & Dhaval Motan
Music : Jitu Prajapati , Label : Vijay Suvada Official
 
Sinh Lyrics in Gujarati
(સિંહ લિરિક્સ ગુજરાતીમા)
 
હે પ્રાણ જાય પણ વચંન નો  જાય
હે પ્રાણ જાય પણ વચંન નો  જાય
પ્રાણ જાય પણ વચંન નો  જાય
સિંહ ભૂખ્યો થાય પણ ધાસ ના ખાય
હે માથુ કપાય પણ માથુ ના જુકાય
માથુ કપાય પણ માથુ ના જુકાય
સિંહ ભૂખ્યો થાય પણ ધાસ ના ખાય

હે દુનિયા ના રંગે તુ રંગાઈ નો જજે
તોત સિંહણનુ દૂધ અલ્યા લાજે
દુનિયા ના રંગે તુ રંગાઈ નો જજે
તોત સિંહણનુ દૂધ અલ્યા લાજે
હે ગમતુ અલાય પણ નમતુ ના અલાય
ગમતુ અલાય પણ નમતુ ના અલાય
સિંહ ભૂખ્યો થાય પણ ધાસ ના ખાય
હે પ્રાણ જાય પણ વચંન નો  જાય
પ્રાણ જાય પણ વચંન નો  જાય
સિંહ ભૂખ્યો થાય પણ ધાસ ના ખાય
હે સિંહ ભૂખ્યો થાય પણ ધાસ ના ખાય
www.gujaratitracks.com

હે ભઈયો માટે માન ભઈયો માટે જાન
શોખીલો સાવજ અમારી છે સાથ
હે આવતા જતા રેવુ સાવધાન
દુશ્મની કરશો તો નય થાઈ સમાધાન
હો થોડી વારની  શાંતિ હોઈ
બાથમા ભઈલુ ક્રાંતિ હોય
હો થોડી વારની  શાંતિ હોઈ
બાથમા ભઈલુ ક્રાંતિ હોય
હે મરીજવાય પણ મેદાન ના મેલાય
હે મરીજવાય પણ મેદાન ના મેલાય
સિંહ ભૂખ્યો થાય પણ ધાસ ના ખાય
હે પ્રાણ જાય પણ વચંન નો  જાય
પ્રાણ જાય પણ વચંન નો  જાય
સિંહ ભૂખ્યો થાય પણ ધાસ ના ખાય
હે સિંહ ભૂખ્યો થાય પણ ધાસ ના ખાય

હો બજારમા ભઈની એન્ટ્રી રે થાઈ
દુશ્મનીની ગાડિયોના સેલ ભાગી જાય
હે સિંહની સરખામણી કોઈથી ના થાઈ
હડફેટે ચડે એતો જાનથી રે જાય
હો મોત કાલે આવતુ આજે ભલે આવે
હાડ માં હલકી વાતનો રે આવે
હો મોત કાલે આવતુ આજે ભલે આવે
હાડ માં હલકી વાતનો રે આવે
હે વક્ત બદલાય પણ રક્તના બદલાય
વક્ત બદલાય પણ રક્તના બદલાય
સિંહ ભૂખ્યો થાય પણ ધાસ ના ખાય
હે પ્રાણ જાય પણ વચંન નો  જાય
પ્રાણ જાય પણ વચંન નો  જાય
સિંહ ભૂખ્યો થાય પણ ધાસ ના ખાય
હે રાજન સિંહ ભૂખ્યો થાય પણ ધાસ ના ખાય
હે ધવલ સિંહ ભૂખ્યો થાય પણ ધાસ ના ખાય  

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »