Radha Kan Ni Diwani Lyrics in Gujarati

Radha Kan Ni Diwani - Vinay Nayak
Singer : Vinay Nayak , Sonam Parmar
Lyrics and Music Composer : Rajvinder Singh
Music Arranger : Dhaval Kapadiya , Label : Tips Gujarati
 
Radha Kan Ni Diwani Lyrics in Gujarati
 
ક્યાં ગયો કાના
હો ક્યાં ગયો કાના તું ગોકુળ મૂકી ને
રાધા દીવાની ને એકલી કરી ને

હો તારા વિના કાના ક્યાંય લાગે ના મન છે
રાધા ના દિલ ની કાન તું જ ધડકન છે

હો કાના ની યાદ માં પલકો ભીંજાણી છે
રાહ જોવે રાધા એની આખોમાં પાણી છે
કાના ની યાદ માં પલકો ભીંજાણી છે
રાહ જોવે રાધા એની આખોમાં પાણી છે

હે રાધા તો બસ એક શ્યામ ની દીવાની છે
રાધા તો બસ એક શ્યામ ની દીવાની છે

ક્યાં ગયો કાના તું ગોકુળ મૂકી ને
રાધા દીવાની ને એકલી કરી ને
હો રાધા દીવાની ને એકલી કરી ને

બંસીધર કાન આવશો તમે ક્યારે
રાહ જોઈ બેઠી રાધા ગોકુળ ના દ્વારે

હો ભીની ભીની આખોમાં નીંદ ના આવે
કાના તારી બંસીના સુર ના સંભળાય

હો રાહ જોઈ બેઠી રાધા જામના ના કાંઠે રે
આવી જ કાન તને રાધા પુકારે રે
હો રાહ જોઈ બેઠી રાધા જામના ના કાંઠે રે
આવી જ કાન તને રાધા પુકારે રે

હે રાધા તો બસ એક શ્યામ ની દીવાની છે
રાધા તો બસ એક શ્યામ ની દીવાની છે
રાધા તો બસ એક શ્યામ ની દીવાની છે

હો ક્યાં ગયો કાના તું ગોકુળ મૂકી ને
રાધા દીવાની ને એકલી કરી ને
હો રાધા દીવાની ને એકલી કરી ને

હો આંખોમાં શમણાં લઈ બેઠી છે કાન ના
પુરા ક્યારે થાશે અરમાન રાધા ના

હો રાહ જોઈ રડી રડી થાકી ગઈ  રાધા
મથુરા મેલી વહેલા આવો તમે માધા

હો રાધા નું મનડું ક્યાંય નહિ લાગે રે
કાના શિવયા બીજું કંઈ ના યાદ આવે રે
 રાધા નું મનડું ક્યાંય નહિ લાગે રે
કાના શિવયા બીજું કંઈ ના યાદ આવે રે

રાધા તો બસ એક શ્યામ ની દીવાની છે
રાધા તો બસ એક શ્યામ ની દીવાની છે

ક્યાં ગયો કાના તું ગોકુળ મૂકી ને
રાધા દીવાની ને એકલી કરી ને
રાધા દીવાની ને એકલી મૂકીને
રાધા દીવાની ને એકલી મૂકીને  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »