Tara Karta Bewafa Dushman Haara Lyrics in Gujarati

Tara Karta Bewafa Dushman Haara - Dev Pagli
Singer: Dev Pagli , Music Composer & Lyrics: Dev Pagli
 Arranger: Sunil Thakor , Label : Tips Music
 
Tara Karta Bewafa Dushman Haara Lyrics in Gujarati
 
હે વિશ્વાશ કર્યો  મેં તારા પ્રેમ પર ............

અલી ઘા કરી ગયી તુ લી  મારા દિલ પર .............

હે વિશ્વાશ  કર્યો  મેં તારા પ્રેમ પર
ઘા કરી ગયી તુ લી  મારા દિલ પર

હો દીધેલા જખ્મો યાદ મને રહેશે
જ્યાં સુધી દિલ મા યાદ તારી રહેશે .......(2)

દિલ તોડી જનારા.........

અલી તારા કરતા જાનું  દુશ્મન હારા
અલી તારા કરતા બેવફા  દુશ્મન હારા  

હે વિશ્વાશ કર્યો  મેં તારા પ્રેમ પર
ઘા કરી ગયી તુ લી  મારા દિલ પર

હે પોતે રડીને તને મેં હસાવી
 મેઠું મેઠું બોલીને દીધો તે ફસાવી  

હે નોતી ખબર તું બેવફા થવાની
 મારા જોડે હતી તોય તું નતી  મારી

હો દર્દનો  હિસાબ મારો ભગવોન  જોશે
જે દાડે બકા તને હાચો પ્રેમ થશે ..........(2)

રડતો મેલી જાનારા .......

અલી તારા કરતા જાનું  દુશ્મન હારા
અલી તારા કરતા બેવફા  દુશ્મન હારા  

હે વિશ્વાશ કર્યો  મેં તારા પ્રેમ પર
ઘા કરી ગયી તુ લી  મારા દિલ પર

હો મજાક બની ગઈ પ્રીતડી અમારી
બરબાદ કરવાની ચાલ હતી હારી

હે રઈ ગઈ સે દીલ મા બસ યાદ તારી
તને પ્રેમ કર્યો એ મોટી ભૂલ મારી
    
હો દુશ્મની થઇ મારે ગોમ લોક હારે
તારા લીધે ભોગવવું પડયું જોને મારે ........(2)

તને મળી ગયા રૂપિયા વાળા .........

અલી તારા કરતા જાનું  દુશ્મન હારા
અલી તારા કરતા બેવફા  દુશ્મન હારા  

અલી વિશ્વાશ કર્યો  મેં તારા પ્રેમ પર
 ઘા કરી ગયી તુ લી  મારા દિલ પર
 
 હો દીધેલા જખ્મો યાદ મને રહેશે
 જ્યાં સુધી દિલ મા યાદ તારી રહેશે .........(2)

દિલ તોડી જનારા.........

અલી તારા કરતા જાનું  દુશ્મન હારા
અલી તારા કરતા બેવફા  દુશ્મન હારા  

અલી તારા કરતા જાનુ દુશ્મન હારા ...... 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »