Prem No Bharosho Lyrics in Gujarati



Prem No Bharosho - Aryan Barot
Singer : Aryan Barot
Music : Shankar Prajapati
Lyrics : Manoj Prajapati - Mann
Label : Yuvraj Films
 
Prem No Bharosho Lyrics in Gujarati
 
હો પ્રેમ હતો  ચાંચો ને ભરોસો તારો
હો પ્રેમ હતો  ચાંચો ને ભરોસો તારો
પ્રેમ હતો  ચાંચો ને ભરોસો તારો
તોઈ તોડી ગયા દિલ શું વાંક હતો મારો
હો પ્રેમ હતો  ચાંચો ને ભરોસો તારો
પ્રેમ હતો  ચાંચો ને ભરોસો તારો
તોઈ તોડી ગયા દિલ શું વાંક હતો મારો

હો પ્રેમ મારો સમજ્યા નઈ કેમ મારા થયા નઈ
પ્રેમ મારો સમજ્યા નઈ કેમ મારા થયા નઈ
હો યાદોમાં વીતી જાશે આ જનમારો
યાદોમાં વીતી જાશે આ જનમારો
તમે તોડી ગયા દિલ શું વાંક હતો મારો
કેમ  તોડી ગયા દિલ શું વાંક હતો મારો

હો પહેલી નજરો માં તમે દિલને ગમી ગયા
એક મુલકતમાં તમે અમારા થઇ ગયા
હો આજ મારી આંખોમાં આશુંજ રહી ગયા
મળ્યા હજુ હમણાં ને દૂર તમે થઇ ગયા
હો દિલ ધડકેને યાદ તમારી રે આવે
રાત દિન તમારાજ સપના સતાવે
દિલ ધડકેને યાદ તમારી રે આવે
રાત દિન તમારાજ સપના સતાવે
હો ખોટો કેમ લાગ્યો આ પ્રેમ અમારો
ખોટો કેમ લાગ્યો આ પ્રેમ અમારો
તમે તોડી ગયા દિલ શું વાંક હતો મારો
કેમ  તોડી ગયા દિલ શું વાંક હતો મારો

હો આજ ભલે દૂર તમે જાશો છોડીને
ખુશ નઈ રહીશકો દિલને તોડીને
હો દુનિયા આ પ્રેમનો ભરોસો ના કરશે
પ્રેમ કરતા હવે દિલ આ ડરશે
હો કોને કહેવું ને કેમ કરી સહેવું
દૂર તારાથી હવે કેમ મારે રહેવું
હો કોને કહેવું ને કેમ કરી સહેવું
દૂર તારાથી કેમ કરી  રહેવું
હો એક દિન આવશે સમય અમારો
એક દિન આવશે સમય અમારો
તમે તોડી ગયા દિલ શું વાંક હતો મારો
હો પ્રેમ મારો સમજ્યા નઈ કેમ મારા થયા નઈ
પ્રેમ મારો સમજ્યા નઈ કેમ મારા થયા નઈ
હો યાદોમાં વીતી જાશે આ જનમારો
યાદોમાં વીતી જાશે આ જનમારો
કેમ તોડી ગયા દિલ શું વાંક હતો મારો
તમે તોડી ગયા દિલ શું વાંક હતો મારો
કેમ તોડી ગયા દિલ શું વાંક હતો મારો
 
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »