Pacha Fer Na Malya Lyrics in Gujarati

Pacha Fer Na Malya - Kishan Rawal
Singer - Kishan Rawal , Lyrics - Manu Rabari
Music - Dhaval Kapadiya , Label - VM Digital
 
Pacha Fer Na Malya Lyrics in Gujarati
 
હે જાનુ તમે જુદા રે થયાને
પાછા ફેર ના મળ્યા
જાનુ અમે જોતા રે રહ્યાને
તમે પરણી ગયા
હો જીવ મારો બળીને થઈ જ્યો રાખ
રડતી રહજી મારી ઓંખ
જીવ મારો બળીને થઈ જ્યો રાખ
રડતી રહજી મારી ઓંખ
હે આજ મારા ઓરતા રહિયાને
સપના બળી રે ગયા
હે જાનુ તમે જુદા રે થયાને
પાછા ફેર ના મળ્યા

હો ખુસીયો જોઈ અને પરણતા મુખમાં
દલડું રોવે ઈ વાતના રે દુઃખમાં
હો ખુસીયો જોઈ અને પરણતા મુખમાં
દલડું રોવે ઈ વાતના રે દુઃખમાં
હો ચમ એણે કર્યું હશે ઓમ
કોઈ મને હમજાણું ના રોમ
ચમ એણે કર્યું હશે ઓમ
કોઈ મને હમજાણું ના રોમ
હે આજ મારા કાળજા બળ્યાને
કટકે કટકા થયા
હે જાનુ તમે જુદા રે થયાને
પાછા ફેર ના મળ્યા

હો પારકા મીંઢળ બોધ્યા આને હાથમા
લોહીના આંશુ આવ્યા મારી ઓખમા
અરે પારકા મીંઢળ બોધ્યા આને હાથમા
લોહીના આંશુ આવ્યા મારી ઓખમા
હો પરણી જાશે ઇ પારકા ગોમ
મારાથી રેવાશે ચમ કરી રોમ
પરણી જાશે ઇ પારકા ગોમ
મારાથી રેવાશે ચમ કરી રોમ
હે વેળા મારે મારવાની આઈને
વાલા વેરી રે થયા
હો જાનુ ચમ કર્યું રે આવું
કઇદો ગુનામાં કયા
હે જાનુ તમે જતા રે થયાને
અમે જોતા રે રહ્યા
પાછા ફેર ના મળ્યા 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »