Ghanu Jivo Re Valamji - Kajal Maheriya
Singer - Kajal Maheriya , Music - Mayur Nadiya
Lyrics - Anand Mehra , Label - Saregama India Limited
Singer - Kajal Maheriya , Music - Mayur Nadiya
Lyrics - Anand Mehra , Label - Saregama India Limited
Ghanu Jivo Re Valamji Lyrics in Gujarati
ઘણું જીવો રે વાલમજી
હો ઘણું જીવો રે વાલમજી
ગમે તેના થઇ સાજનજી
હો ઘણું જીવો રે વાલમજી
ગમે તેના થઇ સાજનજી
હવે જીવવું કે મરી જાવું મારે જોવાનું સાજનજી
હો જુગ જીવો તમ વાલમજી મોજે ફરો તમ સાજનજી
જુગ જીવો તમ વાલમજી મોજે ફરો તમ સાજનજી
રસ્તે રજડી ભટકી બનું જોગણ હું સાજનજી
હો છોડી મને તમે તમ તમારું કરો યાર
મારા નામ નું ના માથે રાખો તમે ભાર
ભલે જીવતે ચિતે બળું તોય તમારે શું સાજનજી
હો ઘણું જીવો રે વાલમજી
ગમે તેના થઇ સાજનજી
ઘણું જીવો રે વાલમજી
ગમે તેના થઇ સાજનજી
હવે જીવો કે મરી જાઓ મારે જોવાનું સાજનજી..હો
ભલે કાંટાઓ થી ભરી તમે જિંદગી અમારી
તોય જીવી લઈશું કરી બંદગી તમારી
હા કરી ને બરબાદ ખરી રાખો તમ ખુમારી
ઉજળી મને ભલે કરો બીજે તમ સવારી
હો લૂંટી મારી લાજ મોજે કાઢો બીજે સાંજ
કરેલા કરમ પર છે તમને જો નાજ
ભલે પોતાની નજરો થી પડી મરુ હું સાજનજી
હો ઘણું જીવો રે વાલમજી
ગમે તેના થઇ સાજનજી
હવે જીવવું કે મરી જાવું મારે જોવાનું સાજનજી
હો નતુ રે વિચાર્યું આમ જીવન મોં થવાનું
જેના નામે જીવન કર્યું એજ જીવ લેવાનું
હો જતું રે રહ્યું છે જે હતું રે જવાનું
જીવતે મારી ગયા છે પછી મરદું ક્યાં મરવાનું
હો મારો જીવ લઈને જો મળે છે હૈયે હાશ
ચલો સામે ઉભી પુરી કરી લ્યો ને આશ
ભલે ટુકડા થઇ ને વીખરું તોય તમારે શું સાજનજી

ConversionConversion EmoticonEmoticon