Dil Gayu Tuti - Jignesh Barot
Singer: Jignesh Barot , Lyrics: Darshan Bazigar
Music: Ravi- Rahul , Label: Saregama India Limited
Singer: Jignesh Barot , Lyrics: Darshan Bazigar
Music: Ravi- Rahul , Label: Saregama India Limited
Dil Gayu Tuti Lyrics in Gujarati
હો હૂતો સમજતો હતો તું નઈ રે મારા વગર
હો હૂતો સમજતો હતો તું નઈ રે મારા વગર
હોઠો ની લાલી તારી ઉતરી જાશે મારા વગર
હો તારા ચેહરા ઉપર જોઈ મેં હસી
તારા ચહેરા ઉપર જોઈ મેં હસી
હો દિલ ગયું તુટી તુંતો ખઈ ને મારુ ખૂટી
હો દિલ ગયું તુટી તુંતો ખઈ ને મારુ ખૂટી
હો હૂતો સમજતો હતો તું નઈ રે મારા વગર
હોઠો ની લાલી તારી ઉતરી જાશે મારા વગર
હો જૂઠી તારી દોસ્તી ને જૂઠી તારી યારી
પીઠ પાછળ તે કરી છે ગદારી
હો માસુમ ચહેરો ને દિલમાં દગો રાખતી
મારા ભોળપણનો ફાયદો ઉઠવતી
હે આંખે આશુ આયા યાદ કરીને
દિલ રડે ફરિયાદ કરીને
હો દિલ ગયું તુટી તુંતો ખઈ ને મારુ ખૂટી
હો દિલ ગયું તુટી તુંતો ખઈ ને મારુ ખૂટી
હો હૂતો સમજતો હતો તું નઈ રે મારા વગર
હોઠો ની લાલી તારી ઉતરી જાશે મારા વગર
હો ખોટા ખોટા સોગંધ ખાતી ગળે હાથ રાખતી
વાતે વાતે મારી હારે જૂઠું તુંતો બોલતી
હો હકીકત જાણી ના તને ઓળખી ના
તારા જુઠા પ્રેમને મેં પરખયો ના
હે તારા વિશ્વાસે સ્વાસ મારો તૂટ્યો
તમે જાણી જોઈને મને લૂંટ્યો
હો દિલ ગયું તુટી તુંતો ખઈ ને મારુ ખૂટી
હો દિલ ગયું તુટી તુંતો ખઈ ને મારુ ખૂટી
હો હૂતો સમજતો હતો તું નઈ રે મારા વગર
હોઠો ની લાલી તારી ઉતરી જાશે મારા વગર
હો તારા ચહેરા ઉપર જોઈ મેં હસી
તારા ચહેરા ઉપર જોઈ મેં હસી
હો દિલ ગયું તુટી તુંતો ખઈ ને મારુ ખૂટી
હો દિલ ગયું તુટી તુંતો ખઈ ને મારુ ખૂટી
મારુ દિલ ગયું તુટી તુંતો ખઈ ને મારુ ખૂટી
હો હૂતો સમજતો હતો તું નઈ રે મારા વગર
હોઠો ની લાલી તારી ઉતરી જાશે મારા વગર
હો તારા ચેહરા ઉપર જોઈ મેં હસી
તારા ચહેરા ઉપર જોઈ મેં હસી
હો દિલ ગયું તુટી તુંતો ખઈ ને મારુ ખૂટી
હો દિલ ગયું તુટી તુંતો ખઈ ને મારુ ખૂટી
હો હૂતો સમજતો હતો તું નઈ રે મારા વગર
હોઠો ની લાલી તારી ઉતરી જાશે મારા વગર
હો જૂઠી તારી દોસ્તી ને જૂઠી તારી યારી
પીઠ પાછળ તે કરી છે ગદારી
હો માસુમ ચહેરો ને દિલમાં દગો રાખતી
મારા ભોળપણનો ફાયદો ઉઠવતી
હે આંખે આશુ આયા યાદ કરીને
દિલ રડે ફરિયાદ કરીને
હો દિલ ગયું તુટી તુંતો ખઈ ને મારુ ખૂટી
હો દિલ ગયું તુટી તુંતો ખઈ ને મારુ ખૂટી
હો હૂતો સમજતો હતો તું નઈ રે મારા વગર
હોઠો ની લાલી તારી ઉતરી જાશે મારા વગર
હો ખોટા ખોટા સોગંધ ખાતી ગળે હાથ રાખતી
વાતે વાતે મારી હારે જૂઠું તુંતો બોલતી
હો હકીકત જાણી ના તને ઓળખી ના
તારા જુઠા પ્રેમને મેં પરખયો ના
હે તારા વિશ્વાસે સ્વાસ મારો તૂટ્યો
તમે જાણી જોઈને મને લૂંટ્યો
હો દિલ ગયું તુટી તુંતો ખઈ ને મારુ ખૂટી
હો દિલ ગયું તુટી તુંતો ખઈ ને મારુ ખૂટી
હો હૂતો સમજતો હતો તું નઈ રે મારા વગર
હોઠો ની લાલી તારી ઉતરી જાશે મારા વગર
હો તારા ચહેરા ઉપર જોઈ મેં હસી
તારા ચહેરા ઉપર જોઈ મેં હસી
હો દિલ ગયું તુટી તુંતો ખઈ ને મારુ ખૂટી
હો દિલ ગયું તુટી તુંતો ખઈ ને મારુ ખૂટી
મારુ દિલ ગયું તુટી તુંતો ખઈ ને મારુ ખૂટી
ConversionConversion EmoticonEmoticon