Bewafa Na Dage Lyrics in Gujarati

Bewafa Na Dage - Rakesh Barot
Singer - Rakesh Barot , Music - Mayur Nadiya
Lyrics - Kandhal Udedara , Label- Saregama India Limited
 
Bewafa Na Dage Lyrics in Gujarati
 
હો તારા વિના હવે મારો જીવ નઈ લાગે
હો હો તારા વિના હવે મારો જીવ નઈ લાગે
કેમ રે જીવું  હવે હું બેવફાનાં દાગે
મારી આંખડીયે આપી આંસુડાંની ધારું
મીઠા ઝરણાનું પાણી કરી દીધું ખારું

હો વહેતા આંસુડાં મને કાંટા જેમ વાગે
કેમ રે જીવું  હવે હું બેવફાનાં દાગે
હો વહેતા આંસુડાં મને કાંટા જેમ વાગે
કેમ રે જીવું  હવે હું બેવફાનાં દાગે

હો તારા વિના હવે મારો જીવ નઈ લાગે
કેમ રે જીવું  હવે હું બેવફાનાં દાગે

મતભેદ થયા ને પછી થયા મનભેદ
દીવાલ વિનાના પાંજરે થયા કેદ
હો મારા પુરાણ ને જે હતા મારા વેર
શેષમા વધારીને ઉડાડ્યા છે છેડ

તોડી રેશમના સબંધ સુતરના ધાગે
દર્દ પણ હવે મને છાનું છાનું લાગે
મૂરઝાવી ચાલ્યા ફૂલ પ્રેમની બાગે
કેમ રે જીવું  હવે હું બેવફાનાં દાગે


વહેતા આંસુડાં મને કાંટા જેમ વાગે
કેમ રે જીવું  હવે હું બેવફાનાં દાગે

તારા વિના હવે મારો જીવ નઈ લાગે
કેમ રે જીવું  હવે હું બેવફાનાં દાગે

હો ખુશી પળભરની ને દર્દ દીધા જાજા
રોગ એવો દીધો નથી કોઈ થાતાં સાજા
હો જખમ એવા દીધા કે નથી એ રુજાતા
યાદ તારી આવે ને થઇ જાતા તાજા

તૂટ્યા છે સપના હવે આંખ નઈ જાગે
www.gujaratitracks.com
લીધો છે રસ્તો હવે મોતના રાગે રાગે
મારો પડછાયો મારાથી દૂર ભાગે
કેમ રે જીવું  હવે હું બેવફાનાં દાગે

વહેતા આંસુડાં મને કાંટા જેમ વાગે
કેમ રે જીવું  હવે હું બેવફાનાં દાગે

તારા વિના હવે મારો જીવ નઈ લાગે
કેમ રે જીવું  હવે હું બેવફાનાં દાગે

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »