Tane Yaad Che ke Bhuli Gayi Lyrics in Gujarati

Tane Yaad Che ke Bhuli Gayi - Rakesh​ Barot
Singer :- Rakesh Barot , Lyrics :- Manu Rabari
Music Director :- Mayur Nadiya , Label :- Wave Gujarati
 
Tane Yaad Che ke Bhuli Gayi Lyrics in Gujarati
 
એ હે…હે સાજણ તારા સાંભળનાજ રે
જોને સાજણ તારા સંભારણા
અન મન વયુ ના ઘેરા વળે
હે…એ…મારા કાળજ કેરા કરહલે
અરે રે…જોને આવી એક એક ચાચુ ભળે

એ બારી એ થઇ ને બસ મા ચડું બારી એ થઇ ને
એ બારી એ થઇ ને બસ મા ચડું બારી એ થઇ ને
બારી એ થઇ ને બસ મા ચડું બારી એ થઇ ને
બસ માં ચડું રોળતો તારી સીટ પદમણી
એ હારે પદમણી પાતળી રે તને યાદ સે કે ભુલી જઈ
હારે પદમણી પાતળી રે તને યાદ સે કે ભૂલી જઈ
પેપર લખતા પેન પડી જઈ પેપર લખતા

હો હો પેપર લખતા પેન પડી જઈ પેપર લખતા
પેપર લખતા પેન પડી જઈ પેપર લખતા
પેન પડી એવી આલી મેં મારી પેન પદમણી
હારે પદમણી પાતળી રે તને યાદ સે કે ભૂલી જઈ
હારે પદમણી પાતળી રે તને યાદ સે કે ભૂલી જઈ

હે ભણતા ભેળા એક નિશાળે હારે હારે જતા
એક બીજા ની વાટ જોઈ ને બારે ઉભા રેતા
એ ગોરી મારી ભણતા ભેળા એક નિશાળે હારે હારે જતા
એક બીજા ની વાટ જોઈ ને બારે ઉભા રેતા
હે લેસન તારું હું કરતો તો લેસન તારું

એ લેસન તારું હું કરતો તો લેસન તારું
લેસન તારું હું કરતો તો લેસન તારું
હતું કરતો તો n બાકી મારુ હોય પદમણી
હારે પદમણી પાતળી રે તને યાદ સે કે ભૂલી જઈ
હારે પદમણી પાતળી રે તને યાદ સે કે ભૂલી જઈ
માસ્ટર મને રોજ મારતા તા માસ્ટર મને

એ સાહેબ મને રોજ મારતા તા લેસન ના હોય તો
સાહેબ મને રોજ મારતા તા લેસન ના હોય તો
રોજ મારતા તા ન માર ખાતો તારી કાજ પદમણી
એ હરે પદમણી પાતળી રે તને યાદ સે કે ભૂલી જઈ
હરે પદમણી પાતળી રે તને યાદ સે કે ભૂલી જઈ

એ લાખના હોરના મેળે તને બંગડી લાલ ગમી
મન ગમતી બંગડી તને લાવી આપી અમે
હે વાલી ગોરી બનાહ ના મેળે તને બંગડી લાલ ગમી
મન ગમતી બંગડી તને લાવી આપી અમે

એ બંગડી લીધીન ભાડા ના ખૂટ્યા બંગડી લીધી
એ બંગડી લીધીન ભાડા ના ખૂટ્યા બંગડી લીધી
બંગડી લીધીન ભાડા ના ખૂટ્યા બંગડી લીધી
ભાડા ના ખૂટ્યાન હેંડતી પકડી વાટ પદમણી
એ હારે પદમણી પાતળી રે તને યાદ સે કે ભુલી જઈ
હારે પદમણી પાતળી રે તને યાદ સે કે ભુલી જઈ
જેના માટે જીવ રેડયો અમે જેના માટે
એ જેના માટે માટે જીવ રેડયો અમે જેના કાજે
જેના કાજે જીવ રેડયો અમે જેના કાજે
જીવ રેડયો એ ઓળખે નહિ આજ અમને
એ હારે પદમણી પાતળી રે તુંતો હાવ કે ભૂલી જઈ
હારે પદમણી પાતળી રે મન હાવ કે ભૂલી જઈ
હારે પદમણી પાતળી રે મારુ હોમું જોવું નઈ 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »