Vadi Re Maylo Lilo Lilo Ganjo Lyrics in Gujarati

Vadi Re Maylo Lilo Lilo Ganjo - Parsotam Pari Goswami
Singer :- Parsotam Pari Goswami
Music :- Prabhat Barot
Label :- Ashok Sound
 
Vadi Re Maylo Lilo Lilo Ganjo Lyrics in Gujarati
 
ગાંજે કર્યા તે  ઘેલા તુર વારી જાઉ
ગાંજે કર્યા તે ઘેલા તુર વારી જાઉ
વાડી રે માયલો લીલોડો  ગાંજો
વાડી રે માયલો લીલોડો  ગાંજો

જોગી ભી પીવે કોઈં ભોગી ભી પીવે
જોગી ભી પીવે કોઈં ભોગી ભી પીવે
કોઈં પીવે  રે હોશીયાર વારી જાંઉ
કોઈં પીવે  રે હોશીયાર વારી જાંઉ
વાડી રે માયલો લીલોડો  ગાંજો
વાડી રે માયલો લીલોડો  ગાંજો

મોર બોલે બપૈયા બોલે બોલે
મોર બોલે બપૈયા બોલે બોલે
વન માં બોલે રે જીણા મોર વારી જાંઉ
વન માં બોલે રે જીણા મોર વારી જાંઉ
વાડી રે માયલો લીલોડો  ગાંજો
ગાંજે કર્યા તે  ઘેલા તુર
ગાંજે કર્યા તે  ઘેલા તુર
વાડી રે માયલો લીલોડો  ગાંજો
વાડી રે માયલો લીલોડો  ગાંજો

અલખની રંજન અલખની રંજન
અલખની રંજન અલખની રંજન
અલખની રંજન અલખની રંજન
અલખની રંજન અલખની રંજન
અલખની રંજન અલખની રંજન
અલખની રંજન અલખની રંજન

ઢોલ નગારા ને નોબત વાગે
ઢોલ નગારા ને નોબત વાગે
બંસરી વાગે ઘેલી તુર વારી જાઉ
બંસરી....
બંસરી વાગે ઘેલી તુર વારી જાઉ
વાડી રે માયલો લીલોડો  ગાંજો
વાડી રે માયલો લીલોડો  ગાંજો
ગાંજે કર્યા તે  ઘેલા તુર
ગાંજે કર્યા તે  ઘેલા તુર
ગાંજે કર્યા તે  ઘેલા તુર
વાડી રે માયલો લીલોડો  ગાંજો
વાડી રે માયલો લીલોડો  ગાંજો

જય ગિરનારી જય ગિરનારી
જય ગિરનારી જય ગિરનારી
ગિરનારી સંતો બોલે
જય ગિરનારી જય ગિરનારી
જય ગિરનારી જય ગિરનારી
ગિરનારી સંતો
સંતો બોલે
જય ગિરનારી જય ગિરનારી
ગાંજે કર્યા તે  ઘેલા તુર
ગાંજે કર્યા તે  ઘેલા તુર
વાડી રે માયલો લીલોડો  ગાંજો
વાડી રે માયલો લીલોડો  ગાંજો

નમઃ શિવાય ૐ નમઃ શિવાય ૐ
નમઃ શિવાય ૐ નમઃ શિવાય ૐ
હે પ્યાલો પાયો ભરપુર
અરે પ્યાલો પીધો ભરપુર વારી જાંઉ
અરે પ્યાલો પીધો ભરપુર વારી જાંઉ
વાડી રે માયલો લીલોડો  ગાંજો
વાડી રે માયલો લીલોડો  ગાંજો
ગાંજે કર્યા તે  ઘેલા તુર
ગાંજે કર્યા તે  ઘેલા તુર જાંઉ
વાડી રે માયલો લીલોડો  ગાંજો
વાડી રે માયલો લીલોડો  ગાંજો
વાડી રે માયલો લીલોડો  ગાંજો
વાડી રે માયલો લીલોડો  ગાંજો 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »